________________
૧૬૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | શ્લોક-૩ સૂત્ર :
पञ्चस्वपि महाकल्याणेषु त्रैलोक्यशङ्करम् ।
तथैव स्वार्थसंसिद्ध्या परं निर्वाणकारणम् ।।३।। સૂત્રાર્થ :
પાંચે પણ મહાકલ્યાણકોમાં ત્રણ લોકના સુખને કરનારું તે પ્રકારે જ સ્વાર્થસંસિદ્ધિથી ત્રણ લોકના સુખને કરવાપૂર્વક સ્વાર્થની સંસિદ્ધિથી, પ્રકૃષ્ટ એવા નિર્વાણનું કારણ તીર્થંકરપણું છે. IIII.
ટીકા :
'पञ्चस्वपि' न पुनरेकस्मिन्नेव क्वचित्, ‘महाकल्याणेषु' गर्भाधानजन्मदिनादिषु त्रैलोक्यशङ्करं' जगत्त्रयसुखकारि, तीर्थकृत्त्वमित्यनुवर्त्तते, इत्थं परार्थसाधकत्वमुक्त्वा स्वार्थसाधकत्वमाह-'तथैव' त्रैलोक्यसुखकरणप्रकारेण 'स्वार्थसंसिद्ध्या' क्षायिकसम्यग्दर्शनज्ञानचारित्रनिष्पत्त्या 'परं' प्रधानं ‘નિર્વાઇવાર' મુuિહેતુતિ રૂા. ટીકાર્ય :
ખ્યત્વ' મુદેિતુતિ . પાંચે પણ પરંતુ એક કોઈમાં નહિ એવા મહાકલ્યાણકોમાં ગર્ભાધાનજન્માદિમાં રૈલોક્યશંકર જગત્રયના સુખને કરનાર, તીર્થંકરપણું છે એ પ્રમાણે પૂર્વ શ્લોકમાંથી અનુવર્તન પામે છે. આ રીતે શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું એ પ્રમાણે, પરાર્થસાધકપણાને તીર્થંકરપણાના પરાર્થસાધકપણાને, કહીને સ્વાર્થસાધકપણું કહે છે.
શ્લોકના ઉત્તરાર્થને કહે છે – તે જ પ્રકારે==ણ લોકના સુખના કરણ પ્રકારથી, સ્વાર્થની સંસિદ્ધિ વડે=જ્ઞાયિક સમ્યગ્દર્શન, સાયિક સજ્ઞાન, અને ક્ષાયિક સમ્યક્યારિત્રની નિષ્પત્તિ દ્વારા પર=પ્રધાન મુક્તિનું કારણ છે.
તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. Imall ભાવાર્થ:
પૂર્વશ્લોકમાં કહ્યું કે તીર્થંકરનામકર્મ સ્વ અને પરના પ્રયોજનનું સાધક છે તે પ્રસ્તુત શ્લોકથી સ્પષ્ટ કરતાં કહે છે –
તીર્થકરોનાં પાંચ કલ્યાણકમાં જગતના જીવમાત્રને સુખ ઉત્પન્ન થાય છે; કેમ કે તીર્થંકરના જીવો ગર્ભમાં આવે છે ત્યારે પણ કુદરતી તેમના પુણ્યના પ્રકર્ષને કારણે રોગો ઓછા થાય છે, ઉપદ્રવો ઓછા થાય છે. વળી, જન્મ વખતે પણ જગતના જીવોને પ્રબળ સુખનું કારણ બને છે. એટલું જ નહિ, નરકાદિ સ્થાનમાં