________________
૨૩૯
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૧૦, ૧૧ સર્વ ક્ષણોમાં અવિશેષ હોવાથી અભેદ હોવાથી, સિદ્ધના જીવો સદા એક સ્વભાવથી અવસ્થિત છે, એ પ્રમાણે અવય છે. II૬૦/૫૪૧II ભાવાર્થ :
સંસારી અવસ્થામાં જીવનો કર્મજન્ય સ્વભાવ છે તેથી સર્વ જીવસ્થાનકોમાં અને સર્વ ગુણસ્થાનકોમાં જીવનો સ્વભાવ પ્રતિક્ષણ અન્ય અન્ય પરિણામરૂપે પામે છે. પરંતુ સર્વકર્મથી મુક્ત થયા પછી જીવથી અન્ય એવા કર્મનો કે દેહનો જીવને સંબંધ નથી, તેથી તન્ય કોઈ સ્વભાવની પ્રાપ્તિ જીવમાં નથી. પરંતુ કર્મમુક્ત થયેલો આત્મા કેવળ જીવ છે અને તે કેવળ એવા જીવનો સ્વભાવ પરિવર્તન કરે તેવું કોઈ કારણ વિદ્યમાન નથી તેથી સદા એક સ્વભાવવાળો જીવ છે. માટે સિદ્ધત્વની પ્રાપ્તિની પ્રથમ ક્ષણમાં જીવનો જે સ્વભાવ છે તે જ સ્વભાવ દ્વિતીય આદિ ક્ષણમાં છે. તેથી સિદ્ધઅવસ્થાની પ્રાપ્તિથી સદા કાળ એકસ્વભાવવાળા સિદ્ધના જીવો છે, માટે ઇચ્છાથી સિદ્ધના જીવોને લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ નથી. માટે સિદ્ધના જીવો ક્યારેય પણ અર્થાતરને પ્રાપ્ત કરતા નથી. II૬૦/પ૪પા અવતરણિકા :
एवं सति यत्सिद्धं तदाह - અવતરણિતાર્થ :
આમ હોતે છતે= પ્રથમ ક્ષણથી માંડીને સદા માટે સિદ્ધના જીવોને કર્મક્ષયનો અવિશેષ હોવાથી સિદ્ધના જીવોને અતરની પ્રાપ્તિ નથી એમ હોતે છતે, જે સિદ્ધ થયું તેને કહે છે – સૂત્ર :
ત્તિ નિરુપમુસિદ્ધિઃ Tદ્દ/૪રા સૂત્રાર્થઃ
આ પ્રમાણે સિદ્ધના જીવોને અથાંતરની પ્રાપ્તિ નથી એ પ્રમાણે નિરુપમ સુખની સિદ્ધિ છે. II૬૧/પ૪રા ટીકા -
“જિ” વમન્સુચત્તિશનિવૃર્નિશુદ્ધિ સિદ્ધનાં શ્રદ્ધા પાદર/૧૪રા. ટીકાર્ય :
ત્તિ'.... શ્રદ્ધા . આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, સુક્યની આત્યંતિક નિવૃત્તિ હોવાને કારણે, સિદ્ધોને નિરુપમ સુખની સિદ્ધિ શ્રદ્ધેય છે. ૬૧/૫૪રા