Book Title: Dharmbindu Prakaran Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 265
________________ ૨૪૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સુત્ર-૧ ટીકાર્ચ - તિ.... શુધ્ધતમ્ I આ પ્રકારે શ્રી મુનિચંદ્રસૂરિવિરચિત ધર્મબિન્દુ પ્રકરણની વૃત્તિ સમાપ્ત થઈ. એ પ્રતિ અક્ષરને ગણીને આ ગ્રંથનું માન=પ્રમાણ વિનિશ્ચિત કરાયું છે. કેટલું છે ? તે સ્પષ્ટ કરે છે – અનુબ્રુપ શ્લોકોની દષ્ટિથી પૂર્ણ ત્રણ હજાર શ્લોક પ્રમાણ જાણવું. [૧] ધર્મબિંદુ પ્રકરણ સમાપ્ત.

Loading...

Page Navigation
1 ... 263 264 265 266