________________
૨૦૦
અવતરણિકા :
साम्प्रतं पुनरप्युभयोः साधारणं धर्मफलमाह -
અવતરણિકાર્થ :
વળી હવે ફરી ઉભયના=તીર્થંકર-અતીર્થંકર બન્નેના સાધારણ એવા ધર્મલને=પૂર્વમાં સેવેલો જે સમ્યક્ ધર્મ તેનું શું ફળ પ્રાપ્ત થાય છે ? એને કહે છે
સૂત્રઃ
મોપપ્રાહિÉવિમ: ।।૨૬/૧૦૭||
સૂત્રાર્થ
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૨૬, ૨૭
-
-
ચરમભવમાં પ્રાપ્ત થયેલું ભવોપગ્રાહી કર્મનું વિગમન ધર્મનું ફળ છે. II૨૬/૫૦૭II
ટીકા ઃ
परिपालितपूर्वकोट्यादिप्रमाणसंयोगकेवलिपर्याययोरन्ते भवोपग्राहिकर्मणां वेदनीयाऽऽयुर्नामગોત્રરૂપાળાં ‘વિમો’ નાશો નાતે ।।૨૬/૯૦૭।।
.....
ટીકાર્થ ઃ
परिपालित ખાવતે ।। પરિપાલિત પૂર્વ કોટ્યાદિ પ્રમાણ સયોગકેવલી પર્યાયવાળા એવા તીર્થંકર-અતીર્થંકરનો અંતમાં=જીવનના અંતમાં ભવોપગ્રાહી કર્મોનો=વેદનીય-આયુષ્ય-નામ-ગોત્રરૂપ કર્મોનો વિનાશ થાય છે. ૨૬/૫૦૭
ભાવાર્થ:
પૂર્વમાં વર્ણન કરાયેલા ધર્મને સ્વભૂમિકા અનુસાર સેવીને જે મહાત્માઓ ચરમભવને પ્રાપ્ત કરે છે ત્યારે ચરમભવમાં સંયમ ગ્રહણ કરીને સૂત્ર-૪/૫માં કહ્યું તેમ ક્ષપકશ્રેણી આદિ પામીને કેવલી થાય છે અને અંતે પ્રાપ્ત થયેલા ભવને ટકાવી રાખવાના કારણીભૂત એવા વેદનીય-આયુષ્ય-નામ અને ગોત્રરૂપ કર્મનો યોગનિરોધ કરીને વિનાશ કરે છે તે પૂર્વના સેવાયેલા ધર્મનું ફળ છે. II૨૬/૫૦૭ના
અવતરણિકા :
તતઃ
અવતરણિકાર્ય :
તેનાથી=ભવોપગ્રાહી કર્મના નાશથી –