________________
૨૧૩
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮| સૂચ-૪૦, ૪૧ અવતરણિકા :
तामेव विशिनष्टि - અવતરણિકાર્ય :તેને જ આત્યંતિકી વ્યાબાધાની નિવૃત્તિને જ, વિશેષરૂપે કહે છે –
સૂત્ર -
सा निरुपमं सुखम् ।।४०/५२१ ।। સૂત્રાર્થ :
તે આત્મત્તિકી વ્યાબાધાની નિવૃત્તિ નિરુપમ સુખ છે સિદ્ધના જીવોને શ્રેષ્ઠ કોટિનું સુખ છે. II૪૦/પર૧|| ટીકા -
“સા' સાત્તિી વ્યાવાનિવૃત્તિઃ “નિરુપમ ઉપમનાતીત “સુરમ્ m૪૦/૫૨IL ટીકાર્ચ -
“સા' સુહમ્ II તે=આયનિકી વ્યાબાધાની નિવૃત્તિ, નિરુપમ=ઉપમાથી અતીત સુખ છે સિદ્ધના જીવોને સુખ છે. I૪૦/૫૨૧] ભાવાર્થ:
સંસારી જીવોને શારીરિક, માનસિક વ્યથા અલ્પ માત્રા કે અત્યંત માત્રામાં વર્તે છે. નારકીના જીવોને અત્યંત માત્રામાં અને સર્વાર્થસિદ્ધના જીવોને કે કેવલીને અલ્પ માત્રામાં વ્યથા વર્તે છે. અને તે સર્વ વ્યથાનો અભાવ સિદ્ધના જીવોને પ્રાપ્ત થાય છે. તે વ્યથાનો અભાવ જ સ્વયં સુખાત્મક છે અને તે સુખ પણ સંસારવર્તી જીવોને જે કાંઈ સુખ છે તે સુખની ઉપમા ન આપી શકાય તેવું ઉપનાતીત છે.
આનાથી એ ફલિત થાય કે સંસારઅવસ્થામાં નરક આદિમાં અત્યંત દુઃખ હોય છે અને અન્ય જીવોને કંઈક સ્વસ્થતા આદિનું સુખ હોય છે તો પણ અત્યંત સર્વથા શરીરની અને મનની વ્યથા વગરનું સુખ સંસારી જીવોને નથી અને તે સર્વ વ્યથાનો અત્યંત અભાવ થવાથી જીવ ચેતનાત્મક હોવાથી સુખનું વેદન કરે છે તેથી અત્યંત દુઃખના અભાવાત્મક જ જીવ થવાથી જીવને સુખનું વેદન છે, પરંતુ સિદ્ધમાં અન્ય કોઈ ભોગજન્ય વિકારી સુખ નથી. I૪૦/પરવા અવતરણિકા - સત્ર દેતુક –