________________
૨૩
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૪૯ અવતરણિકા :- ननु भवेऽपवर्गे चैकान्ततो निःस्पृहस्य कथं विहितेतरयोरर्थयोरस्य प्रवृत्तिनिवृत्ती स्यातामिति, उच्यते, द्रव्यत एव पूर्वसंस्कारवशात् कुलालचक्रभ्रमवत् स्याताम् । एतत् भावयन्नाह - અવતરણિયાર્થ:
ભવ અને મોક્ષમાં એકાંત નિઃસ્પૃહ એવા આત્માની વિહિત અને ઈતર અર્થમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કેવી રીતે થાય ? અર્થાત થઈ શકે નહિ એ પ્રકારની શંકામાં ઉત્તર આપતાં કહે છે –
કુલાલચક્રના ભ્રમણની જેમ પૂર્વસંસ્કારના વશથી દ્રવ્યથી જ પ્રવૃત્તિ થાય છે અને ભાવન કરતાં કહે છે –
આ પ્રમાણે ટીકાકારશ્રીએ અવતરણિકા કરેલ છે. અમને પૂર્વનાં સૂત્રોના અનુસંધાન અનુસાર અન્ય રીતે અવતરણિકા ઉચિત જણાય છે. તે આ પ્રમાણે –
અહીં પ્રશ્ન થાય કે સંસારી જીવો પણ, હિત અર્થે ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે અને મહાત્માઓ પણ પોતાના હિત અર્થે યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે, છતાં સંસારી જીવોની હિત અર્થે કરાતી પ્રવૃત્તિકાળમાં
સુક્ય છે તેથી સ્વાસ્થ નથી અને મહાત્મા ઈચ્છાના ઉચ્છેદ અર્થે હિતમાં પ્રવૃત્તિ કરે છે તેથી તેઓને સ્વાસ્થ છે તે કેમ નક્કી થાય ? એથી કહે છે –
સૂત્ર :
भावसारे हि प्रवृत्त्यप्रवृत्ती सर्वत्र प्रधानो व्यवहारः ।।४९/५३०।।
સૂત્રાર્થ:
જે કારણથી ભાવસારમાં પ્રવૃત્તિથી જે ભાવો થતા હોય તે ભાવ અનુસાર પ્રવૃત્તિમાં, પ્રવૃતિઅપ્રવૃત્તિ છે એ રૂપ સર્વત્ર પ્રધાન વ્યવહાર છે તે ભાવમાં પ્રવૃત્તિ છે, અન્ય ભાવોમાં અપ્રવૃત્તિ છે એ રૂપ સર્વત્ર પ્રધાન વ્યવહાર છે. માટે અપ્રમત્ત મુનિઓને અને કેવલીને અપ્રવૃત્તિ છે એમ પ્રધાન વ્યવહાર હોવાથી સ્વાચ્ય છે, એમ અન્વય છે. II૪૯/પ૩૦|| ટીકા -
ભાવસારે' માનવવન્યપુર:સરે, “દિશઃ પૂર્વોત્તરમાવનાર્થ, “પ્રવૃયપ્રવૃત્તિ સર્વત્ર' વિહિતેतरयोरर्थयोर्विषये, किमित्याह-'प्रधानो' भावरूपः 'व्यवहारो' लोकाचाररूपः, इदमुक्तं भवति - यैव मनःप्रणिधानपूर्विका क्वचिदर्थे प्रवृत्तिनिवृत्तिर्वा तामेव तात्त्विकी तत्त्ववेदिनो वदन्ति, न पुनरन्याम, यतोऽनाभोगादिभिः परिपूर्णश्रामण्यक्रियावन्तोऽपि अभव्यादयो न तात्त्विकश्रामण्यक्रियावत्तया समये व्यवहताः, तथा संमूर्च्छनजमत्स्यादयः सप्तमनरकपृथ्वीप्रायोग्यायुर्बन्धनिमित्तमहारम्भादि