________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮ | સૂત્ર-પ૩, ૫૪
૨૨૯
૨૨૯
સૂત્ર :
પેક્ષાયા કુપાત્ T૩/૧૩૪T સૂત્રાર્થ -
અપેક્ષાનું દુઃખરૂપપણું હોવાથી અન્યની અપેક્ષા વગરના સિદ્ધના જીવો પરમ આનંદ સ્વરૂપ છે એમ અન્વય છે. પ૩/પ૩૪TI. ટીકા -
પ્રતીતાર્થનેવ રૂ/રૂ૪ ટીકાર્ય :
પ્રતીતાબેવ | અર્થ પ્રતીત જ છે. પ૩/૫૩૪માં ભાવાર્થ :
(૧) આત્માથી ભિન્ન બાહ્ય પદાર્થોની પ્રાપ્તિની ઇચ્છા જીવને થાય તે પ્રકારનો જે જીવનો પરિણામ તે અપેક્ષા છે અથવા (૨) અન્ય પદાર્થોની પ્રાપ્તિના બળથી અર્થાત્ આત્માથી ભિન્ન એવા દેહના પુદ્ગલો, કર્મના પુદ્ગલો કે દેહના ઉપખંભક કે ઉપઘાત પુદ્ગલોની પ્રાપ્તિના બળથી, જીવને જે પરિણામ થાય તે અપેક્ષા છે; કેમ કે સંસારી જીવોને મોહને વશ આત્માથી ભિન્ન એવા દેહાદિને અનુકૂળ સામગ્રીની ઇચ્છારૂપ પ્રથમ પ્રકારની અપેક્ષા રહે છે અને મોહરહિત એવા કેવલીને આ પ્રથમ પ્રકારની ઇચ્છારૂપ અપેક્ષા હોતી નથી તોપણ આ બીજા પ્રકારની અપેક્ષા હોવાથી બાહ્ય શરીર આદિની અપેક્ષાએ કેવલીમાં તે તે પ્રકારના ભાવો થાય છે. આ બન્ને પ્રકારની અપેક્ષા જીવનો મૂળ સ્વભાવ નહિ હોવાથી દુઃખરૂપ છે અને અપેક્ષા રહિત સિદ્ધના આત્માઓ છે તેથી તેઓને સુસ્વાથ્યરૂપ પરમાનંદ છે. પ૩/પ૩૪ અવતરણિકા -
एतदेव भावयति - અવતરણિકાર્ય :
આને જ=અપેક્ષા દુઃખરૂપ છે એને જ, ભાવન કરે છે સ્પષ્ટ કરે છે – સૂત્ર -
अर्थान्तरप्राप्त्या हि तन्निवृत्तिर्दुःखत्वेनानिवृत्तिरेव ।।५४/५३५।। સૂત્રાર્થ :
અથાંતરની પ્રાપ્તિથી જે પ્રકારની અપેક્ષા હોય તે અપેક્ષાને અનુરૂપ અર્થાતરની પ્રાપ્તિથી,