________________
૨૩૧
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સુત્ર-૫૪, ૫૫ થાય છે, તોપણ દેહની સાથે સંસારઅવસ્થામાં સંબંધ હોવાથી દુઃખપણારૂપે અપેક્ષાની નિવૃત્તિ નથી. આથી ફરી તે તે નિમિત્તે કેવલીના દેહને પણ તે તે પ્રકારના કૃત્ય કરવાની અપેક્ષા રહે છે. તેથી તે અપેક્ષાએ દુઃખરૂપે શરીરધારી જીવોમાં અપેક્ષા સદા વિદ્યમાન રહે છે અને સિદ્ધ અવસ્થામાં દુઃખપણારૂપે જ અપેક્ષાની નિવૃત્તિ છે પરંતુ સંસારી જીવોની જેમ માત્ર અર્થાતરની પ્રાપ્તિથી અપેક્ષાની નિવૃત્તિ નથી. I/પ/પ૩પપI અવતરણિકા -
अथैनां निर्वृत्तौ निराकुर्वनाह - અવતરણિકાર્ય :હવે નિવૃત્તિમાં મોક્ષમાં, આનું અર્થાતરપ્રાપ્તિનું, નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
સૂત્ર :
ર રસ્થાર્થાન્તરીતિઃ || ૧/ધરૂદ્દા સૂત્રાર્થઃ
આને સિદ્ધનાં જીવોને, અર્થાતરની પ્રાપ્તિ નથી. પપપડકા ટીકા -
“ ' પુનઃ “મ' સિદ્ધસ્થ “અત્તરવિતિઃ વ્યિિરમવાન્તરસંવાદ T૫/પરૂદ્દા ટીકાર્ય :
ર '... મવાિરસંવન્યઃ || વળી, આને સિદ્ધના જીવોને, અર્થાતરની પ્રાપ્તિ=સ્વમાં વર્તતા ભાવોથી વ્યતિરિક્ત ભાવાંતરનો સંબંધ નથી. પપપ/૫૩૬ ભાવાર્થ :
સૂત્ર-૫૪માં કહ્યું કે સંસારઅવસ્થામાં દુઃખપણારૂપે અપેક્ષાની નિવૃત્તિ નથી. તેથી અર્થથી એ પ્રાપ્ત થયું કે સિદ્ધ અવસ્થામાં અપેક્ષાની દુઃખપણારૂપે નિવૃત્તિ છે.
ત્યાં પ્રશ્ન થાય કે સંસારી જીવો યોગની સાધના કરીને ૧૪મા ગુણસ્થાનકે યોગનો વિરોધ કરે છે, ત્યારે સર્વકર્મરહિત થાય છે; તેથી કર્મરહિત અવસ્થામાં તેઓ નિર્વાણ પામીને સિદ્ધશિલા ઉપર જાય છે તેથી સંસારઅવસ્થામાં જે સ્થાનમાં હતા તે સ્થાનથી અન્ય સ્થાનમાં જવા સ્વરૂ૫ અર્થાતરની પ્રાપ્તિ તેઓને પણ થઈ. આનાથી નક્કી થાય છે કે તેઓને પણ અર્થાતરની પ્રાપ્તિના કારણભૂત સિદ્ધ અવસ્થામાં જવાની