________________
૨૮
ધર્મબિંદ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૫૨, ૫૩
અવતરણિકા :
પુત ? ત્યા - અવતરણિકાર્ય :કેમ સુસ્વાસ્થ જ પરમાનંદ છે ? એથી કહે છે –
સૂત્ર :
તન્યનિરપેક્ષત્થાત્ સાપર/રૂરૂ સૂત્રાર્થ -
તેનાથી આત્માથી, અન્ય ભિન્ન, એવા જે પદાર્થછે તેનાથી નિરપેક્ષપણું હોવાથી સુવાચ્ય પરમાનંદ છે એમ અન્વય છે. પર/પ૩૩ ટીકા :
તસ્મ' ત્મિઃ સશચિસ્તાઃ સ્વનિરિ: ત્રિપેક્ષત્ર પાવર/પરૂણા ટીકાર્ચ -
તદ્'. તરિપેક્ષત્ર છે તેનાથી આત્માથી, જે અન્ય તે તદ=સ્વવ્યતિરિક્ત, તેનાથી નિરપેક્ષપણું હોવાથી સુસ્વાસ્થ પરમાનંદ છે એમ અવાય છે. પ૨૫૩૩ ભાવાર્થ :
જે મહાત્માઓ યોગમાર્ગની સાધના કરીને સર્વ કર્મથી મુક્ત થયા છે તેઓ સિદ્ધ અવસ્થામાં આત્માથી અન્ય એવા દેહના સંબંધવાળા નથી, કર્મના સંયોગવાળા નથી. વળી, કર્મજન્ય મોહના પરિણામવાળા નથી, જ્ઞાનાવરણીયજન્ય અજ્ઞાનના પરિણામવાળા નથી, પરંતુ આત્માના મૂળભૂત સ્વભાવમાં સ્થિર એક સ્વભાવવાળા છે તેથી સુસ્વાથ્યવાળા છે=પ્રકૃષ્ટ સ્વાથ્યવાળા છે. આથી જ તેઓને સુખના વેદન માટે અન્યની અપેક્ષા નથી. પરંતુ સર્વથા વિકાર વગરના પોતાના ભાવોનું જ વેદન કરે છે જે પ્રકૃષ્ટ આનંદ સ્વરૂપ છે. Iપ૨૫૩૩ અવતરણિકા -
नन्वन्यापेक्षा किं दुःखरूपा यदेवमुच्यते इत्याह - અવતરણિકાર્ય :
શું અન્યની અપેક્ષા દુઃખરૂપ છે? જે કારણથી આ પ્રમાણે સિદ્ધના આત્માઓ અન્ય નિરપેક્ષ હોવાને કારણે પરમાનંદ સ્વરૂપ છે એ પ્રમાણે, કહેવાય છે એથી કહે છે –