________________
૨૨૭
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ / સૂત્ર-પ૧ જીવોને સમાપ્ત કાર્યપણું છે ? તેથી સૂત્ર-૪૩માં કહેલું કે મોક્ષમાં ગયેલા જીવોને કોઈ વસ્તુમાં સૂક્ષ્મ નથી. તેથી હવે પ્રસ્તુત એવા મોક્ષના સ્વરૂપને જ ગ્રંથકારશ્રી કહે છે. આ પ્રમાણે ટીકાકારશ્રીએ અવતરણિકા કરેલ છે. તેને સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. છતાં વિશેષ બોધ અર્થે અમે અન્ય રીતે નીચે પ્રમાણે અવતરણિકા કરેલ છે. અવતરણિકા :
સૂત્ર-૪૮માં કહ્યું કે પરમસ્વાસ્થનો હેતુ હોવાથી નિરુત્સુકપણાથી કરાયેલી યોગીઓની પ્રવૃત્તિ પરમાર્થથી સ્વાથ્ય જ છે. તેથી જિજ્ઞાસા થાય કે પરમસ્વાસ્થ શું છે? તે સ્પષ્ટ કરવા અર્થે કહે
સૂત્ર :
સુદ્ઘ વ પરમાનઃ સાધ9/જરૂરી સૂત્રાર્થ :
અને સુસ્વાથ્ય પરમાનંદ છે. પ૧/પરૂચા ટીકા :
निरुत्सुकप्रवृत्तिसाध्यस्वास्थ्याद् यदधिकं स्वास्थ्यं तत् सुस्वास्थ्यमुच्यते, तदेव ‘परमानन्दो' મોક્ષસુહનક્ષ: પ૨/પ૩રા ટીકાર્ચ -
નિરજુ ... મોક્ષસુકાના || નિરુત્સક પ્રવૃત્તિથી સાધ્ય સ્વાથ્થથી જે અધિક સ્વાસ્થ તે સુસ્વાસ્થ કહેવાય છે. તે જ=સુસ્વાસ્થ જ, મોક્ષના સુખરૂપ પરમ આનંદ છે. પ૧/૫૩૨ાા ભાવાર્થ
મુનિઓ સંયમની નિરુત્સક પ્રવૃત્તિ કરીને આત્માને વીતરાગભાવથી અત્યંત ભાવિત કરે છે અને જેમ જેમ તેમનો આત્મા વીતરાગભાવથી ભાવિત થાય છે તેમ તેમ તે વીતરાગભાવથી સાધ્ય તેમને સ્વાસ્ય પ્રાપ્ત થાય છે અને જ્યારે તે મહાત્મા ક્ષપકશ્રેણીને પ્રાપ્ત કરીને વિતરાગ-સર્વજ્ઞ બને છે ત્યારે તે વીતરાગતાનું સ્વાચ્ય નિરુત્સક પ્રવૃત્તિથી સાધ્ય છે, છતાં કેવલી અવસ્થામાં પણ તે મહાત્મા દેહ અને કર્મવાળા છે તેથી પૂર્ણ સ્વાચ્ય નથી. પરંતુ તે મહાત્મા નિરુત્સક પ્રવૃત્તિરૂપ યોગનિરોધ કરીને સર્વકર્મરહિત થાય છે ત્યારે તે મહાત્માને સુસ્વાથ્ય પ્રાપ્ત થાય છે=પ્રકૃષ્ટ સ્વાચ્ય પ્રાપ્ત થાય છે જે પ્રકૃષ્ટ સ્વાથ્ય મોક્ષના સુખરૂપ પરમ આનંદ સ્વરૂપ છે=પ્રકૃષ્ટ આનંદ સ્વરૂપ છે. પ૧/પ૩રા