________________
૨૧૧
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮| સૂત્ર-૪૩, ૪૪ ટીકા -
'न' नैव 'चः' समुच्चये 'एतस्य' निर्वृतस्य जन्तोः 'क्वचिदर्थे औत्सुक्यं' काङ्क्षारूपम् T૪૩/પ૨૪ ટીકાર્ચ -
ર'..... ક્ષારૂપમ્ ા “ઘ' સમુચ્ચયમાં છે સમાપ્ત કાર્ય સાથે પ્રસ્તુત સૂત્રના કથનના સમુચ્ચય માટે છે. આમને નિવૃત્ત થયેલા જીવને કોઈ અર્થમાં સુક્ય=ઈચ્છારૂપ સુક્ય નથી જ. II૪૩/૫૨૪ ભાવાર્થ -
સામાન્ય રીતે સંસારી જીવોને અભિપ્રેત એવું કોઈક કાર્ય પૂર્ણ થાય તોપણ અન્ય કાર્ય કરવાની ઇચ્છા થાય છે. તેનું કારણ તે જીવમાં તે પ્રકારનું સુક્ય છે. જ્યારે સિદ્ધમાં ગયેલા જીવોએ તેમના સાધનાકાળમાં પોતાનામાં પ્રવેશ પામેલા કર્મોએ જે મલિનતા કરેલી તેને દૂર કરવા અર્થે યત્ન આરંભેલો તે યત્નની પૂર્ણતા થઈ, તેથી તે મલિનતા આરંભક કર્મો પોતાના આત્માથી પૃથફ થયાં. ત્યારપછી અન્ય કોઈ કાર્ય કરવાની તેમને ઉત્સુકતા નથી. તેથી સંસારી જીવોનાં સમાપ્ત કાર્યો જેવી સિદ્ધના જીવોની સમાપ્તકાર્યતા નથી. પરંતુ પોતાનું કાર્ય પૂર્ણ થયા પછી અન્ય કોઈ કાર્યની ઉત્સુકતા નથી માટે સિદ્ધના જીવોની સર્વત્ર અપ્રવૃત્તિ છે. II૪૩/પરા અવતરણિકા -
ननु किमित्येतनिषिध्यत ? इत्याह - અવતરણિતાર્થ :કેમ આને સિદ્ધના જીવોમાં ઓસ્ક્યનો નિષેધ કરાય છે? એથી કહે છે –
સૂત્ર :
૩ઃર્વ ચેતત્ સ્વાથ્યવિનાશને ||૪૪/પર૧TI. સૂત્રાર્થ :
અને આ સુક્ય, સ્વારથ્યના વિનાશથી દુખ છે. ૪૪/પરપો. ટીકા -
'दुःखं' पुनरेतद् औत्सुक्यम्, कथमित्याह-'स्वास्थ्यविनाशनेन' स्वास्थ्यस्य सर्वसुखमूलस्याનિયન ૪૪/પરી