________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૪૪, ૪૫ ટીકાર્ય :
' ... સપનયનેન વળી આ= સુક્ય, દુઃખ છે. કેમ ? એથી કહે છે –
સ્વાસ્થતા વિનાશથી સર્વ સુખના મૂળ એવા સ્વાસ્થતા અપનયનથી ઉત્પન્ન થનારું હોવાને કારણે દુઃખરૂપ છે. li૪૪/પરપો ભાવાર્થ
સૂત્ર-૪૧થી ૪૩માં કહ્યું કે સિદ્ધના જીવોને પોતાનાં સર્વ કાર્યો સમાપ્ત થયેલાં હોવાના કારણે કોઈ અન્ય કાર્ય વિષયક ઔસ્ક્ય નથી, તેથી સર્વત્ર સિદ્ધના જીવોની અપ્રવૃત્તિ છે.
ત્યાં પ્રશ્ન થાય કે સંસારી જીવોને પોતાનું કાર્ય સમાપ્ત થયા પછી અન્ય કાર્ય કરવા વિષયક ઉત્સુકતા થાય છે તેમ સિદ્ધના જીવોને કેમ ઉત્સુકતા નથી ? તેથી પ્રસ્તુત સૂત્રમાં કહ્યું કે ઔસ્ક્ય સ્વાથ્યનો વિનાશ કરનાર હોવાથી દુઃખ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે અનુત્સુક એવો આત્મા પૂર્ણ સ્વસ્થતાવાળો છે અને ઉત્સુક થવાથી તેની સ્વસ્થતાનો નાશ થાય છે. તેથી સુક્ય દુઃખ છે માટે સિદ્ધનાં આત્માઓને સુક્ય નથી. I૪૪/પરપા અવતરણિકા -
यदि नामौत्सुक्यात् स्वास्थ्यविनाशस्तथापि कथमस्य दुःखरूपतेत्याशङ्क्याह - અવતરણિયાર્થ:
જો ઓફુક્યથી સ્વાસ્થનો વિનાશ છે તો આવી સ્વાસ્થતા વિનાશની, દુઃખરૂપતા કેમ છે? એ પ્રકારની આશંકા કરીને કહે છે –
આ અવતરણિકા અન્ય રીતે વધારે ઉચિત જણાય છે. તે આ પ્રમાણે –
સૂત્ર-૪૪માં કહ્યું કે સુક્ષ્મ સ્વાસ્થનો વિનાશ કરે છે માટે સુક્ય દુઃખરૂપ છે. ત્યાં પ્રશ્ન થાય કે ઓસ્ક્યથી સ્વાસ્થનો વિનાશ થાય છે તે કેમ નક્કી થાય ? એથી કહે છે –
છેઆ પ્રકારની અવતરણિકા કરવાનું કારણ એ છે કે સ્વાથ્યનો વિનાશ સુખના નાશરૂપ હોવાથી દુઃખરૂપ છે તે સૂત્ર-૪૪થી જ સિદ્ધ થાય છે. તેથી સ્વાસ્થનો વિનાશ દુઃખરૂપ કેમ છે? એ પ્રકારની શંકા કરતાં સુક્યથી સ્વાશ્મનો વિનાશ કેમ થાય છે ? એ રીતે શંકા કરવી વધુ ઉચિત છે.
સૂત્ર :
દુઃશવન્યુ તોડસ્વાસ્થસિદ્ધ II૪/પરદા