________________
૨૧૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૪૫, ૪૬ સૂત્રાર્થ :
દુઃખશક્તિના ઉદ્રેકથી અસ્વાથ્યની સિદ્ધિ હોવાને કારણે ઓસ્ક્યથી સ્વાધ્યનો વિનાશ છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. ૪પ/પરકો ટીકા :__'दुःखशक्तेः' दुःखबीजरूपाया 'उद्रेकतः' उद्भवात् सकाशाद् 'अस्वास्थ्यस्य' स्वात्मन्येवास्वस्थताરૂપી સિદ્ધઃ' સંમવા ૪૫/પરદા ટીકાર્ય -
‘' સંમવા II દુઃખના બીજરૂપ એવી દુઃખ શક્તિનો ઉદ્રક થવાથી=ઉદ્ભવ થવાથી, અસ્વાથ્યની સ્વઆત્મામાં જ અસ્વસ્થતારૂપ અસ્વાથ્યની, સિદ્ધિ હોવાથી સુક્યથી સ્વાસ્થનો વિનાશ છે એમ અવય છે. I૪૫/૫૨૬ ભાવાર્થ :
પૂર્વસૂત્રમાં કહ્યું કે સુક્યથી સ્વાસ્થનો વિનાશ થાય છે. તેથી જિજ્ઞાસા થાય કે સંસારી જીવોને કોઈ કાર્ય કરવાની ઉત્સુકતા થાય છે ત્યારે અસ્વાથ્યની પ્રતીતિ થતી નથી, પરંતુ પ્રતિકૂળ સંજોગો આવે કે રોગાદિ થાય ત્યારે અસ્વાથ્યની પ્રતીતિ થાય છે. તેના સમાધાન માટે પ્રસ્તુત સૂત્રમાં કહે છે કે “જીવને જ્યારે સુક્ય થાય છે ત્યારે તે જીવમાં ઔસ્ક્ય પૂર્વે જે દુઃખ બીજરૂપે હતું તે દુઃખશક્તિનો ઉદ્ભવ ઔસુક્યકાળમાં થાય છે.” જેમ કોઈના દેહમાં રોગ બીજરૂપે હોય ત્યારે દુઃખની પ્રતીતિ થતી નથી, પરંતુ તે રોગ ઉદ્ભવ પામે છે ત્યારે દુઃખની પ્રતીતિ થાય છે તેમ જીવમાં ઔસુક્ય પૂર્વે દુઃખ શક્તિરૂપે હતું અને તે શક્તિરૂપે રહેલું દુઃખ સુક્યકાળમાં ઉદ્ભવ પામે છે. તેથી દુઃખના ઉદ્ભવથી તે આત્મામાં અસ્વસ્થતા છે તેની સિદ્ધિ થાય છે, માટે સ્વાસ્થનો વિનાશ કરનાર છે. ૪પ/પ૨કા અવતરણિકા -
अस्वास्थ्यसिद्धिरपि कथं गम्या ? इत्याह - અવતરણિકાર્ય :
અસ્વાથ્યની સિદ્ધિ પણ કેવી રીતે ગમ્ય છે?=જે જીવમાં ઔસુક્ય વર્તે છે તે જીવમાં અસ્વાસ્થતી સિદ્ધિ છે એ કેવી રીતે નક્કી થાય ? એથી કહે છે –
આ પ્રમાણે ટીકાકારશ્રીએ અવતરણિકા કરેલ છે, પરંતુ તેના કરતાં અન્ય રીતે અવતરણિકા કરવી ઉચિત જણાય છે.
અહીં પ્રશ્ન થાય કે જીવને જુક્ય થાય છે ત્યારે દુખશક્તિનો ઉક છે તે કેમ નક્કી થાય? એથી કહે છે –