Book Title: Dharmbindu Prakaran Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૨૦૨
ધર્મબિંદ પ્રકરણ ભાગ-૩અધ્યાય-૮ | સૂત્ર-૨૮, ૨૯
સૂત્ર :
પુનર્જન્માદ્યમાવેઃ ર૮/૦૧// સૂત્રાર્થ -
ફરી જન્મનો અભાવ છે. ll૨૮/૫૦૯IL ટીકા -
'पुनः' द्वितीयतृतीयादिवारया 'जन्मादीनां' जन्मजरामरणप्रभृतीनामनानाम् ‘अभावः' સાત્યનિષ્ઠઃ ર૮/૧૦૧ ટીકાર્ચ -
‘પુનઃ ... સાત્યન્તિલોજી | ફરી બીજી-ત્રીજી આદિ વારપણાથી જન્માદિનોત્રજન્મ, જરા, મરણ વગેરે ક્લેશરૂપ અનર્થોનો અભાવ છે=આત્યંતિક ઉચ્છેદ છે. ર૮૫૦૯. અવતરણિકા -
મત્ર છે – અવતરણિકાર્ય :આમાં ફરી જન્માદિ અભાવમાં, હેતુને કહે છે –
સૂત્ર :
વીનામાવતોડયમ સાર૬/૧૧૦ના
સૂત્રાર્થઃ
બીજના અભાવથી આ છે=જન્માદિનો અભાવ છે. ર૯/૫૧૦II
ટીકા :
'बीजस्य' अनन्तरमेव वक्ष्यमाणस्याभावात् अयं' पुनर्जन्माद्यभाव इति ।।२९/५१०।। ટીકાર્ય -
“વીના' રૂત્તિ બીજનો અનંતર જ કહેવાનાર એવા બીજનો, અભાવ હોવાથી આ જન્માદિનો અભાવ છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૨૯/૫૧૦

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266