________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૩૪
અવતરણિકાર્થ :
ખરેખર -
=
“ધર્મતીર્થના કર્તા એવા જ્ઞાની પરમપદને પ્રાપ્ત કરીને તીર્થના વિનાશને કારણે=નાશ પામતા તીર્થના રક્ષણ અર્થે, ફરી પણ ભવમાં આવે છે. ।।૨૨૪।" ()
એ પ્રમાણે અન્ય દર્શનનાં વચનના પ્રામાણ્યથી અકર્મવાળાને પણ કેવી રીતે જન્માદિનું ગ્રહણ નથી ? એ પ્રકારની આશંકા કરીને કહે છે
૨૦૭
–
||૪/૯૧|||
સૂત્રાર્થ :
-
ભાવાર્થ ઃ
અન્ય દર્શનવાળા માને છે કે જ્ઞાની ધર્મતીર્થની સ્થાપના કરનારા, પોતાની સાધના પૂરી થાય ત્યારે પરમપદને પામે છે. આમ છતાં પોતાના તીર્થનો નાશ થતો જુએ ત્યારે ફરી પણ જન્મને ગ્રહણ કરે છે, અને તે જન્મના ગ્રહણ દ્વારા તે નાશ પામતા તીર્થનું રક્ષણ કરે છે તે પ્રકારના તેઓના વચનને સ્વીકારીએ તો ધર્મતીર્થના કર્તા જેમ કર્મનો નાશ કર્યા પછી તીર્થની રક્ષા અર્થે જન્મને ગ્રહણ કરે છે તેમ જેઓએ સાધના કરીને મોક્ષને પ્રાપ્ત કરેલ છે તેવા અકર્મવાળા જીવો પણ જન્માદિને ગ્રહણ કેમ નહિ કરે ? એ પ્રકારની શંકા કરીને કહે છે
સૂત્રઃ
सर्वविप्रमुक्तस्य तु तथास्वभावत्वान्निष्ठितार्थत्वान्न तद्ग्रहणे निमित्तम्
વળી, સર્વ કર્મથી મુક્ત જીવનું તથાસ્વભાવપણું હોવાથી=કર્મ ગ્રહણ ન કરે એવા પ્રકારનું સ્વભાવપણું હોવાથી, તેના ગ્રહણમાં=જન્માદિના ગ્રહણમાં નિમિત્ત નથી; કેમ કે નિષ્ઠિતાર્થપણું છે=પોતાના સર્વપ્રયોજનોનું સિદ્ધપણું છે. ૫૩૪/૫૧૫||
ટીકાઃ
'सर्वेण कर्मणा विप्रमुक्तस्य' पुनस्तथास्वभावत्वात् तत्प्रकाररूपत्वात् किमित्याह - 'निष्ठितार्थत्वात् ' નિષ્પનિઃશેષપ્રયોગનત્વાદ્વૈતોઃ નેવ ‘તપ્રજ્ઞને’ બન્માવિગ્રહને ‘નિમિત્તે’ હેતુઃ સમસ્તીતિ, અવમભિપ્રાયઃ - यो हि सर्वैः कर्मभिः सर्वथापि विप्रमुक्तो भवति न तस्य जन्मादिग्रहणे किञ्चिन्निमित्तं समस्ति, निष्ठितार्थत्वेन जन्मादिग्राहकस्वभावाभावात्, यश्च तीर्थनिकारलक्षणो हेतुः कैश्चित् परिकल्प्यते सोऽप्यनुपपन्नः कषायविकारजन्यत्वात् तस्येति । । ३४ /५१५ । ।