________________
૨૦૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮ | સૂત્ર-૩૩, ૩૪
સૂત્રાર્થ -
તેના અનાદિપણાથી કર્મના અનાદિપણાથી, તથાભાવની સિદ્ધિ હોવાને કારણે કર્મોવાળાને જ શરીરના ગ્રહણરૂપ ભાવની સિદ્ધિ હોવાને કારણે, કર્મવાળાને જ શરીરનું ગ્રહણ છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. In૩૩/પ૧૪ll ટીકા :
'तस्य' कर्मणः कृतकत्वेऽप्यनादित्वेन द्वितीयाध्यायप्रपञ्चितयुक्त्या 'तथाभावस्य' तद्वत एव તદરૂપ “સિદ્ધ ' નિમરિતિ રૂ૩/૫૨૪ ટીકાર્ચ -
‘તચ'... નિવૃત્તિ છે. તેનુંઃકર્મનું, કૃતકપણું હોવા છતાં પણ બીજા અધ્યાયમાં બતાવેલી યુક્તિથી કર્મના અનાદિપણાથી તથાભાવની કર્મવાળાને જ જન્માદિ ભાવરૂપ ગ્રહણની, સિદ્ધિ હોવાને કારણે કર્મવાળો જીવ જ જન્માદિ ગ્રહણ કરે છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. અ૩૩/૫૧૪ ભાવાર્થ -
સામાન્ય રીતે જે વસ્તુ પ્રયત્નથી કરાય છે તે અનાદિમાન નથી. તોપણ જેમ વર્તમાનની ક્ષણ ઉત્પન્ન થાય છે તે જ ભૂતરૂપે થાય છે અને ભૂતની દરેક ક્ષણો જે પૂર્વમાં વર્તમાનરૂપે હતી તે જ ભૂતરૂપે થઈ અને વર્તમાન ક્ષણ જેમ ઉત્પન્ન થાય છે તેમ ભૂતની દરેક ક્ષણો પણ તે તે ક્ષણમાં ઉત્પન્ન થયેલી, તેથી ભૂતકાળ પ્રવાહથી અનાદિનો છે તેમ દરેક ક્ષણે જીવ કર્મ બાંધે છે તોપણ પ્રવાહની અપેક્ષાએ કર્મ અનાદિનું છે. અને કર્મો જીવના પ્રયત્નથી બંધાય છે, તેથી તે તે કર્મો આદિમાન હોવા છતાં પ્રવાહથી કર્મ અનાદિથી જીવ સાથે સંબંધવાળા છે માટે અનાદિથી કર્મની સાથે સંબંધવાળો જીવ જ જન્માદિનું ગ્રહણ કરે છે તેથી કર્મવાળાને જ ફરી જન્માદિની પ્રાપ્તિ છે. પરંતુ કર્મ વગરના જીવને જન્માદિની પ્રાપ્તિ નથી એમ સિદ્ધ થાય છે. Il૩૩/પ૧૪
અવતરણિકા :
નનું – "ज्ञानिनो धर्मतीर्थस्य कर्तारः परमं पदम् । ત્વિાડડનચ્છનિ મૂયોપિ ભવં તીર્થનિરત: રર૪પા” [] इति वचनप्रामाण्यात् कथं नाकर्मणोऽपि जन्मादिग्रह इत्याशङ्क्याह -