________________
૧૧૫
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮ | સૂત્ર-૨૦, ૨૧ ટીકા :
'सूक्ष्माणाम्' अनिपुणबुद्धिभिरगम्यानां 'भावानां' जीवादीनां 'प्रतिपत्तिः' अवबोधः પાર/પશા ટીકાર્ચ -
સૂરમાWI'... અવવોઃ II અનિપુણ બુદ્ધિવાળા જીવોથી અગમ્ય એવા સૂક્ષ્મ જીવાદિ ભાવોની પ્રતિપતિ-અવબોધ થાય છે. ૨૦/૫૦૧૫. ભાવાર્થ :
તીર્થકરો વચનાતિશયવાળા હોય છે તેથી જીવની ભૂમિકાને અનુરૂપ હૈયાને સ્પર્શે તેવાં ઉત્તમ વચનો દ્વારા તત્ત્વનો બોધ કરાવે છે જેનાથી તે યોગ્ય જીવોને સામાન્ય બુદ્ધિવાળા જીવોથી પ્રાપ્ત ન થઈ શકે તેવા સૂક્ષ્મજીવાદિ સાત પદાર્થોનો મર્મસ્પર્શી બોધ થાય છે. ll૨૦/૨૦૧૫ અવતરણિકા :
તતઃ – અવતરણિકાર્ય :
તેનાથી – સૂત્ર -
શ્રદ્ધામૃતાસ્થાનમ્ ર૧/૧૦૨ો સૂત્રાર્થ :
શ્રદ્ધા-અમૃતનું આસ્વાદન. ર૧/૧૦રી ટીકાઃ
सूक्ष्मभावेष्वेव या 'श्रद्धा' रुचिः सैवामृतं त्रिदशभोजनं तस्यास्वादनं हृदयजिह्वया समुपजीवनમિતિ પાર/૫૦૨ાા ટીકાર્ચ -
જૂમમાàવ .... સમુનીવનમતિ સૂક્ષ્મ ભાવોમાં જ જે શ્રદ્ધા રુચિ તે જ દેવતાઈ ભોજલરૂપ અમૃત, તેનું આસ્વાદન=હદયરૂપી જીભથી આસ્વાદન યોગ્ય જીવોને થાય છે.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ર૧/૧૦૨ાા