________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૨૩, ૨૪
અવતરણિકા :
તતઃ -
બઅવતરણિકાર્થ :તેનાથી=સઅનુષ્ઠાનના યોગથી
સૂત્ર :
પરમાવાયહાનિ: ||૨૩/૦૪।।
સૂત્રાર્થ :
પરમ અપાયની હાનિ થાય છે. II૨૩/૫૦૪||
--
ટીકા ઃ
‘પરમા’ પ્રભૃષ્ટા ‘અપાવજ્ઞાનિઃ' નારાવિવુ તિપ્રવેશતમ્યાનર્થસાર્થોવ્હેવઃ ।।૨રૂ/૦૪/
ટીકાર્થ ઃ
‘પરમા’ અનર્થસાર્થો છેવઃ ।। પરમ=પ્રકૃષ્ટ એવા અપાયની હાનિ=તરકાદિ ફુગતિના પ્રવેશથી પ્રાપ્ત થનારા અનર્થના સમુદાયનો ઉચ્છેદ પ્રાપ્ત થાય છે. ।।૨૩/૫૦૪॥
૧૯૭
ભાવાર્થ:
ભગવાનનાં વચનના શ્રવણથી થયેલા સૂક્ષ્મ બોધપૂર્વક જે મહાત્માઓ સ્વભૂમિકા અનુસાર સઅનુષ્ઠાન સેવે છે તેનાથી તેઓને નરક અને તિર્યંચગતિરૂપ કુગતિની પ્રાપ્તિ થતી નથી, જેથી દુર્ગતિના અનર્થોનો ઉચ્છેદ થાય છે અને કુદેવત્વરૂપ અને કુમાનુષત્વરૂપ કુગતિની પણ પ્રાપ્તિ થતી નથી. તેથી સદ્દનુષ્ઠાન સેવીને તે મહાત્માઓ સુંદર મનુષ્યભવ અને સુંદર દેવભવ છોડીને ચારે ગતિની કદર્થનાનું કારણ એવી કોઈ ગતિને પ્રાપ્ત કરતા નથી; કેમ કે સૂક્ષ્મ બુદ્ધિથી સેવાયેલા અનુષ્ઠાનથી તે મહાત્માનું ચિત્ત વીતરાગભાવનું કારણ બને તેવા ઉત્તમ ભાવોથી સદા વાસિત બને છે. તેથી તેમાં વિઘ્નભૂત થાય તેવા ખરાબ ભવોની પ્રાપ્તિ તેમને થતી નથી. II૨૩/૫૦૪॥
અવતરણિકા :
ततोऽपि उपक्रियमाणभव्यप्राणिनां यत् स्यात् तदाह
-
અવતરણિકાર્થ =
તેનાથી પણ=સઅનુષ્ઠાનના સેવનને કારણે જે પરમ અપાયની હાનિ થઈ તેનાથી પણ, ઉપકાર કરાતા એવા ભવ્ય પ્રાણીઓને=તીર્થંકર દ્વારા ઉપદેશથી ઉપકાર કરાતા એવા ભવ્ય પ્રાણીઓને, જે થાય=જે પ્રાપ્ત થાય, તેને કહે છે –
=