________________
૧૯૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૧૯, ૨૦ સૂત્રાર્થ -
હૃદયને સ્પર્શે એવાં વચનરૂપી કિરણો વડે અવિચ્છેદથી ઘણા જીવોના મોહઅંધકારનું અપનયન તીર્થકર જન્મ કરે છે. II૧૯/૫૦૦II ટીકા -
'अविच्छेदेन' यावज्जीवमपि भूयसाम्' अनेकलक्षकोटिप्रमाणानां भव्यजन्तूनां 'मोहान्थकारस्य' अज्ञानान्धतमसस्यापनयनम् अपसारः 'हृद्यैः' हृदयङ्गमैः 'वचनभानुभिः' वाक्यकिरणैः ભા૨૧/૧૦૦ના ટીકાર્ય :
‘વિછેરેન' વાવરિપોઃ | અવિચ્છેદથીeતીર્થકરના જન્મમાં કાવત્ જીવન સુધી પણ ઘણા=અનેક લાખ કોટિ પ્રમાણ ભવ્ય જીવોના, મોહઅંધકારનું અજ્ઞાનરૂપી અંધકારનું, હદયંગમ એવાં વચનરૂપી કિરણો વડેકરીયાને સ્પર્શે એવાં વાક્યો વડે, અપનયત થાય છે. ૧૯૫૦૦૧ ભાવાર્થ :
તીર્થકરના જીવો તીર્થકરના ભવમાં યાવતું જીવન સુધી ઘણા યોગ્ય જીવોના અંધકાર રૂપી અજ્ઞાનનું અપનયન કરે છે. કઈ રીતે અપનયન કરે છે ? એથી કહે છે –
હૈયાને સ્પર્શે એવાં ઉત્તમ વચનો દ્વારા યોગ્ય જીવોને તત્ત્વનો યથાર્થ બોધ કરાવીને અજ્ઞાન દૂર કરે છે. જે તીર્થંકરના પ્રકૃષ્ટ પરાર્થકરણરૂપ છે. I૧૯/૫૦૦II અવતરણિકા -
मोहान्धकारे चापनीते यत् स्यात् प्राणिनां तदाह - અવતરણિકાર્ય :
અને મોહરૂપી અંધકાર દૂર થયે છતે જીવોને જે પ્રાપ્ત થાય તેને કહે છે – સૂત્ર:
સૂક્ષ્મમાવતિપત્તિઃ ર૦/૨૦૧૫ સૂત્રાર્થ - સૂક્ષ્મભાવોનો બોધ થાય છે. ll૨૦/૫૦૧TI.