________________
૧૮૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૧૦, ૧૧ સૂત્રાર્થ :
ત્યાં જ=બાહ્ય એવા કોઈ અર્થવિષયક અભિન્ડંગ થયે છતે, અગ્નિજ્વાલા જેવા માત્સર્યનું આપાદન હોવાથી દ્વેષ દોષ છે. ll૧૦/૪૯૧૫ ટીકા :
'तत्रैव' क्वचिदर्थेऽभिष्वङ्गे सति 'अग्निज्वालाकल्पस्य' सम्यक्त्वादिगुणसर्वस्वदाहकतया 'मात्सर्यस्य' परसम्पत्त्यसहिष्णुभावलक्षणस्य 'आपादनाद्' विधानात् 'द्वेषो' दोषः ।।१०/४९१।। ટીકાર્ય :
તત્રેવ' ... રોષઃ | ત્યાં જ=બાહ્ય કોઈક અર્થવિષયક રાગનો પરિણામ હોતે છતે સમજ્યાદિ ગુણસર્વસ્વતા દાહકપણાથી અગ્નિવાલા જેવું પર સંપત્તિમાં અસહિષ્ણુભાવરૂપ માત્સર્યનું આપાદાપણું હોવાથી=માત્સર્યનું કરણ હોવાથી, દ્વેષ=દોષ, છે. ૧૦/૪૯૧૫ ભાવાર્થ:
સંસારી જીવોને બાહ્ય કોઈ પદાર્થ વિષયક રાગ વર્તે છે તેના કારણે તેની ઉપઘાતક સામગ્રી પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે જે અગ્નિવાલા જેવો છે. જેમ અગ્નિની જ્વાલા ઘણા પદાર્થોને બાળે છે તેમ આત્માના વિવેકદૃષ્ટિરૂપ સમ્યક્તાદિ ગુણ સમુદાયને બાળનાર શ્રેષનો પરિણામ છે. તેથી દ્વેષ દોષરૂપ છે. ll૧૦/૪હવા
સૂત્ર :
રેતરમાવધિમતિવન્યવિધાતાનો T99/૪૬રા સૂત્રાર્થ :
હેય અને ઈતર ભાવના બોધને હેય અને ઈતરના પ્રતિબંધને કરનાર હોવાથી મોહ દોષ છે. I/૧૧/૪૯૨ાાં ટીકા -
इह निश्चयनयेन 'हेयानां' मिथ्यात्वादीनाम् 'इतरेषां' च उपादेयानां सम्यग्दर्शनादीनां भावानां व्यवहारतस्तु विषकण्टकादीनां स्त्रक्चन्दनादीनां च 'अधिगमस्य' अवबोधस्य 'प्रतिबन्धविधानात्' પવનનવરાત્ “મો' રોષ: ૨૨/૪૨૨ ટીકાર્ચ -
રૂ..રોષ: II અહીં=નિશ્ચયનયથી હેય એવા મિથ્યાત્વાદિ અને ઈતર=ઉપાદેય એવા સમ્યગ્દર્શનાદિ ભાવોના અવબોધનો પ્રતિબંધ કરનાર હોવાથી મોહ દોષ છે. વળી વ્યવહારથી વિષ, કંટકાદિ હેય અને માળા-ચંદનાદિ ઉપાદેય ભાવોના બોધને પ્રતિબંધ કરનાર હોવાથી મોહ દોષ છે. ll૧૧/૪૯રા