________________
૧૯૦
સૂત્ર ઃ
-
સૂત્રાર્થ :
દેવેન્દ્રને હર્ષ પેદા કરાવનાર તીર્થંકર જન્મ છે. ૧૫/૪૯૬ા
ટેવેન્દ્રદર્યનનનમ્ ||૧૯/૪૬૬।।
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૧૫, ૧૬
ટીકા ઃ
‘વેન્દ્રાળાં’ મરચન્દ્રશાવીનાં ‘હર્ષસ્ય’ સંતોષસ્ય ‘નનન’ સંપાવનમિત્તિ ।।૨/૪૬૬।।
ટીકાર્થ :
‘વેવેન્દ્રાળાં’ સંપાલનમિતિ ।। દેવેન્દ્રને-ચમર-ચંદ્ર-શક્રાદિને, હર્ષનું=સંતોષનું, જનન=સંપાદન, તીર્થંકરજન્મ કરે છે.
‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૬/૪૯૬।।
-
.....
ભાવાર્થ:
જે મહાત્માઓ વિશુદ્ધ ધર્મને સેવીને ધર્મના ઉત્કૃષ્ટ ફળરૂપ તીર્થંકરજન્મને પ્રાપ્ત કરે છે. તેઓનો તીર્થંક૨નો જન્મ દેવેન્દ્રોને સંતોષનું કારણ બને છે; કેમ કે ઇન્દ્રો સમ્યગ્દષ્ટિ હોય છે તેથી તેઓને ધર્મ પ્રત્યે ઉત્કટ રાગ હોય છે, માટે ધર્મના આઘ પ્રરૂપક એવા તીર્થંકરના જન્મને જાણીને તેમને અત્યંત આનંદ થાય છે અને વિચારે છે કે ઉત્તમ પુરુષોના જન્મથી આ પૃથ્વી ઉચ્છ્વાસને પામે છે; જેથી ઘણા યોગ્ય જીવોને માર્ગની પ્રાપ્તિ થશે. I૧૫/૪૯૬
અવતરણિકા :
तथा
અવતરણિકાર્થ :
અને
સૂત્ર :
પૂનાનુપ્રજ્ઞાાતા ||૧૬/૪૬૭||
સૂત્રાર્થ :
પૂજાથી=તીર્થંકરના જન્મથી માંડીને નિર્વાણ સુઘી કરાયેલી પૂજાથી, અનુગ્રહની અંગતા. 1199/86911