________________
૧૮૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ / સૂત્ર-૫, ૬, ૭ તેઓને સુખ છે. વળી પ્રકૃષ્ટ પુણ્યને કારણે જે દિવ્ય મહાસુખો છે તે પણ ઉત્તમ ભોગસામગ્રીથી પ્રાપ્ત થયેલ છે ત્યારે પણ જે ઇચ્છા થાય છે તે સુખ નથી, ભોગની પ્રવૃત્તિ શ્રમાત્મક રૂપ હોવાથી સુખરૂપ નથી; પરંતુ ઉત્તમ ભોગસામગ્રીને કા૨ણે અન્ય સુખ કરતાં તે દિવ્ય મહાસુખ ઘણું અધિક છે. જ્યારે વીતરાગને સંપૂર્ણ ઇચ્છાનો અભાવ થવાથી ઇચ્છાની આકુળતા કે શ્રમજન્ય કોઈ દુ:ખ નથી પરંતુ મોહની આકુળતા વિનાની જ્ઞાન સ્વરૂપ જીવની પરિણતિરૂપ હોવાથી અન્ય સર્વ સુખો કરતાં અનંતગણું સુખ છે. ૫/૪૮ાા અવતરણિકા :
अत्रैव हेतुमाह
અવતરણિકાર્ય :
:
આમાં જ=સૂત્ર-૫માં કહ્યું કે કે જ્ઞાનની પ્રાપ્તિથી તે મહાત્માને પરમ સુખનો લાભ થાય છે એમાં જ, હેતુને કહે છે .
-
સૂત્ર ઃ
સૂત્રાર્થ
--
-
સવારોયાતેઃ ।।૬/૪૮૭||
સટ્આરોગ્યની પ્રાપ્તિ હોવાથી=ભાવઆરોગ્યની પ્રાપ્તિ હોવાથી, વીતરાગને પરમ સુખનો લાભ છે. II૬/૪૮૭][
ટીકાર્ય ઃ
ટીકા ઃ
‘સવારો વસ્ત્ર' ભાવરોવરૂપસ્ય ‘આપ્તેઃ' નામાત્ ।।૬/૪૮૭।।
‘સવારો સ્વ’
નામાત્ ।। સરોગ્યની=મોહતી આકુળતાના અભાવરૂપ ભાવઆરોગ્યની, પ્રાપ્તિ હોવાથી વીતરાગને પ્રકૃષ્ટ સુખનો લાભ છે. II૬/૪૮૭।।
અવતરણિકા :
इयमपि कुत ? इत्याह
-
અવતરણિકાર્થ :
આ પણ=ભાવઆરોગ્યની પ્રાપ્તિ પણ, કેમ છે ? એથી કહે છે
સૂત્રઃ
ભાવનિપાતક્ષયાત્ ।।૭/૪૮૮||