________________
૧૭૦
સૂત્રઃ
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૨
तच्च सुखपरम्परया प्रकृष्टभावशुद्धेः सामान्यचरमजन्म तथा तीर्थकृत्त्वं च
।।૨/૪૮।। સૂત્રાર્થ :
-
અને તે=પ્રકૃષ્ટ ધર્મનું શેષ ફલ, સુખ પરંપરાથી પ્રકૃષ્ટ ભાવની શુદ્ધિ થવાને કારણે=મોહનાશને અનુકૂળ એવા પ્રકૃષ્ટભાવની શુદ્ધિ થવાને કારણે, સામાન્ય ચરમજન્મ અથવા તીર્થંકરપણું છે. ||૨|૪૮૩||
ટીકા ઃ
‘તત્ત્વ’ તત્ પુનર્થર્મશેષામુતન્દ્ર ‘પરમ્પરવા’ ઉત્તરોત્તમે ‘પ્રકૃષ્ટમાવશુદ્ધે ’ સાશાત્, જિમિસાદુ –‘સામાન્યવરમનન્મ, સામાન્ય' તીર્થવાડતીર્થો: સમાન ‘ચરમના’ ગશ્ચિમવેદનામનક્ષળમ્ ‘તયેતિ પક્ષાન્તરોપક્ષેપે ‘તીર્થવૃત્ત્વ’ તીર્થવ માવલક્ષળમ્, ‘ચ:' સમુવે ।।૨/૪૮૩।। ટીકાર્થ ઃ
‘તથ્ય’ સમુયે ।। અને તે=ઉત્કૃષ્ટ ધર્મનું શેષ લ સુખની પરંપરાથી=ઉત્તરોત્તર સુખની વૃદ્ધિના ક્રમથી પ્રકૃષ્ટ ભાવતી શુદ્ધિ થવાને કારણે સામાન્ય ચરમજન્મ=તીર્થંકર-અતીર્થંકરમાં સમાન એવું અપશ્ચિમદેહના લાભરૂપ ચરમજન્મ=છેલ્લાદેહની પ્રાપ્તિરૂપ ચરમજન્મ તથા એ પક્ષાંતરના ઉપક્ષેપમાં છે.
તે પક્ષાંતર બતાવે છે –
તીર્થંકરપણું=તીર્થંકરભાવ ધર્મનું શેષલ છે એમ અન્વય છે. ‘ચ' સમુચ્ચયમાં છે. ૨/૪૮૩॥
*****
ભાવાર્થ:
ધર્મનાં સેવનથી આનુષંગિક શું શું ફળો થાય છે ? તેનું અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ વર્ણન કર્યું. તે ધર્મનું પ્રકૃષ્ટ ફળ શું છે ? તે પ્રસ્તુત શ્લોકથી બતાવતાં કહે છે
જે મહાત્માઓ પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકા૨નો ધર્મ સ્વશક્તિ અનુસાર જેટલા અંશથી અપ્રમાદથી સેવે છે એટલા અંશથી તેઓ પુણ્યાનુબંધીપુણ્ય બાંધે છે અને મોહની આકુળતાને અલ્પ અલ્પતર કરે છે. તેથી તેના ફળરૂપે તે મહાત્માને ઉત્તર ઉત્તરના ભવોમાં મોહની આકુળતા અલ્પ અલ્પતર થવાને કારણે અને પુણ્યાનુબંધીપુણ્ય પ્રકર્ષવાળું થવાને કારણે ઉત્તર ઉત્તરના વૃદ્ધિના ક્રમથી સુખની પરંપરા થાય છે. વળી, તે ધર્મના સેવનને કારણે આત્મામાં સંગની શક્તિ અર્થાત્ કર્મબંધના કારણરૂપ સંગની શક્તિ ક્ષીણ ક્ષીણતર થાય છે અને જ્યારે તે ધર્મના સેવનથી તે સંગની શક્તિ અત્યંત ક્ષીણ થાય છે ત્યારે પ્રકૃષ્ટ ભાવની શુદ્ધિ