________________
૧૪૫
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૭ સૂત્ર-૨૭, ૨૮ કારણે થયેલા વિશિષ્ટ વિશિષ્ટતા એવા શુભઅધ્યવસાયની. વૃદ્ધિ થવાથી=ઉત્કર્ષ થવાથી, જીવવીર્ય ઉલ્લાસ પામે છે. Im૨/૪૭૦). ભાવાર્થપૂર્વસૂત્રમાં કહ્યું કે તે મહાત્માના જીવવીર્યના ઉલ્લાસના કારણે શુભતરનો ઉદય થાય છે. અહીં પ્રશ્ન થાય કે તે મહાત્માના જીવવીર્યનો ઉલ્લાસ કેમ થયો ? એથી કહે છે – તે મહાત્માએ ઘણા ભવો સુધી વિશુદ્ધ વિશુદ્ધતર ધર્મનું સેવન કર્યું હોવાને કારણે ધર્મના સેવનજન્ય જે અંતરંગ સ્વસ્થતારૂપ સુખનું વદન તે મહાત્માને થયેલું, તેના કારણે તે અંતરંગ સ્વસ્થતાની વૃદ્ધિને અનુકૂળ શુભઅધ્યવસાયની વૃદ્ધિ તે મહાત્માને પ્રાપ્ત થઈ. તેના કારણે તે મહાત્માનું મોહનાશને અનુકૂળ વિશિષ્ટ પ્રકારનું જીવવીર્ય ઉલ્લસિત થયું. ll૨૭/૪૭ના અવતરણિકા :
इयमपि - અવતરણિતાર્થ :
આ પણ=પરિણતિની વૃદ્ધિ પણ, કેમ છે? એથી કહે છે – સૂત્ર :
તત્તથાસ્વમાવર્તાત્ ા૨૮/૪૭9Tી સૂત્રાર્થ -
તેનું તે જીવનું, તથાસ્વભાવપણું હોવાથી પરિણતિની વૃદ્ધિ થાય છે, એમ અન્વય છે. Il૨૮/૪૭૧II. ટીકા -
'तस्य' जीवस्य 'तथास्वभावत्वात्' परिणतिवृद्धिस्वरूपत्वात्, परिपक्वे हि भव्यत्वे प्रतिक्षणं वर्द्धन्त एव जीवानां शुभतराः परिणतय इति ।।२८/४७१।। ટીકાર્ય :
ત' ... રૂત્તિ છે. તેનું જીવનું તથાસ્વભાવપણું હોવાથી પરિણતિની વૃદ્ધિ કરે તેવા પ્રકારનું સ્વરૂપપણું હોવાથી, પરિણતિની વૃદ્ધિ થાય છે. હિં=જે કારણથી ભવ્યત્વ પરિપાક થયે છતે જીવોની પ્રતિક્ષણ શુભતર પરિણતિઓ વધે જ છે.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૨૮/૪૭૧ાા