________________
૧૫૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૦ | સૂત્ર-૩૬, ૩૭ અહીં વિશેષ એ છે કે ભાવથી સંયમનો સ્પર્શ થાય એવી પંચાચારના પાલનની ક્રિયા કોઈ જીવ કરે તો આઠ ભવમાં ચારિત્રના ભાવનો સ્પર્શ થયા પછી અવશ્ય મુક્તિ થાય છે જ્યારે ચારિત્રના પરિણામને સ્પર્શ કર્યા વગરની કે તેના અભિમુખ ભાવ વગરની દ્રવ્યક્રિયા સર્વ જીવો અનંતી વખત કરીને રૈવેયકમાં જાય છે તે વખતે ક્રિયાના પાલનને અનુકૂળ બાહ્ય આચારોમાં મન-વચન-કાયાનો દઢ વ્યાપાર વર્તે છે તોપણ મોક્ષની સિદ્ધિ થતી નથી. માટે શુભ પરિણામ વગરની બાહ્ય ક્રિયા મોક્ષનું કારણ નથી. ll૩૬/૪૭૯l અવતરણિકા -
यदि नामैवं ततः किं सिद्धमित्याह - અવતરણિકાર્ય :
જો આ પ્રમાણે છે=સર્વ જીવો અવંતી વખત રૈવેયકમાં ઉત્પન્ન થયા છે તેનાથી શું સિદ્ધ થાય= તેનાથી સંયમની બાહ્ય સર્વ ક્રિયાના સેવનથી મોક્ષની અસિદ્ધિ છે એ કેમ સિદ્ધ થાય ? એથી કહે છે –
સૂત્ર:
समग्रक्रियाऽभावे तदप्राप्तेः ।।३७/४८० ।।
સૂત્રાર્થ :
સમગ્ર ક્રિયાના અભાવમાં સંયમના પંચાચારના પાલનની સમગ્ર ક્રિયાના અભાવમાં તેની અપ્રાપ્તિ હોવાથી નવમા ગ્રેવેયકના ઉપપાતની પ્રાપ્તિ હોવાથી બાહ્ય ક્રિયા માત્રથી મોક્ષની અસિદ્ધિ છે એમ અન્વય છે. l૩૭/૪૮૦II ટીકા -
'समग्रक्रियाऽभावे' परिपूर्णश्रामण्यानुष्ठानाभावे 'तदप्राप्तेः' नवग्रैवेयकोपपाताप्राप्तः, तथा च વારિ – "आणोहेणाणंता मुक्का गेवेज्जगेसु य सरीरा ।
ન ચ તત્યાસંપુouTણ સાઝિરિયા ૩વવાનો ગારરસ" [પગ્યા. ૨૪૧૪૮] ત્તિ શરૂ૭/૪૮૦ના ટીકાર્ય -
સમશયાડમાવે... ૩વવાનો ll ત્તિ | સમગ્ર ક્રિયાના અભાવમાં=પરિપૂર્ણ સાધુના અનુષ્ઠાનના અભાવમાં, તેની અપ્રાપ્તિ હોવાથી=નવમા સૈવેયકના ઉપપાતની અપ્રાપ્તિ હોવાથી, બાહ્ય ક્રિયાના સેવનથી મોક્ષની અસિદ્ધિ છે એમ અત્રય છે. અને તે પ્રમાણે કહેવાયું છે –