________________
૧૫૬
ધર્મબિંદ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૩૪, ૩૫ મોક્ષને પ્રતિબંધક કર્મોનું ઉપમદન થાય છે અને તેનાથી વૃદ્ધિ પામતા સમ્યગ્દર્શન આદિ પરિણામો ક્રમસર મોક્ષપ્રાપ્તિમાં પર્યાવસન પામે છે. ll૧૪/૪૭૭થી અવતરણિકા :
વેત ? ફાદ – અવતરણિતાર્થ -
કેમ પરિણામ જ મોક્ષનું કારણ છે? એથી કહે છે – સૂત્ર :
તમારે સમગ્રક્રિયાયોકપિ મોક્ષાસિક સારૂ/૪૭૮ના સૂત્રાર્થ:
તેના અભાવમાં=શુભ પરિણામના અભાવમાં, સમગ્ર ક્વિાના યોગમાં પણ સંયમના સર્વ બાહ્ય આચરણાના સંભવમાં પણ, મોક્ષની અસિદ્ધિ હોવાથી પરિણામ જ મોક્ષનું કારણ છે એમ અન્વય છે. II૩૫/૪૭૮II ટીકા -
'तस्य' शुभपरिणामस्य 'अभावे समग्रक्रियायोगेऽपि' परिपूर्णश्रामण्योचितबाह्यानुष्ठानकलापसंभवेऽपि, किं पुनस्तदभावे इति अपि'शब्दार्थः 'मोक्षासिद्धेः' निर्वाणानिष्पत्तेरिति ।।३५/४७८ ।। ટીકાર્ય :
‘તા' ... નિર્વાણનિષત્તેિિત છે તેવા શુભ પરિણામના અભાવમાં મોક્ષને અનુકૂળ એવા તત્વના રાગરૂપ શુભ પરિણામના અભાવમાં, સમગ્ર ક્રિયાના યોગમાં પણ=પરિપૂર્ણ સાધુને ઉચિત એવા બાહ્ય અનુષ્ઠાનના સમૂહના સંભવમાં પણ પૂર્ણ સાધ્વાચારના સંપૂર્ણ સમ્યફ પાલનમાં પણ, મોક્ષની અસિદ્ધિ હોવાથી તિવણની અપ્રાપ્તિ હોવાથી, શુભ પરિણામ જ મોક્ષનું કારણ છે.
‘ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૩૫/૪૭૮ ભાવાર્થ
જે જીવોને સંસારના ભોગો પ્રત્યેનો રાગ અતિશય છે છતાં પોતાને પ્રાપ્ત થયેલા ભોગો કરતાં વિશિષ્ટ ભોગોની પ્રાપ્તિનો ઉપાય સંયમનું પાલન છે તેવો બોધ કોઈક રીતે થયેલો છે તેથી વિશિષ્ટ ભોગના ઉપાયરૂપે જેઓ સંયમના સર્વ આચારો અણીશુદ્ધ પાળે છે અર્થાત્ જ્ઞાનાચાર આદિ પાંચે આચારો શાસ્ત્રમર્યાદા અનુસાર પાળે છે પરંતુ તે પંચાચારના પાલનકાળમાં આત્માના પારમાર્થિક સ્વરૂપ પ્રત્યે રુચિસ્વરૂપ સમ્યગ્દર્શન આદિ પરિણામનો સર્વથા અભાવ હોવાના કારણે તેઓની તે સંયમની ક્રિયાથી મોક્ષની પ્રાપ્તિ