________________
૧૪૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩અધ્યાય-૭ / સૂત્ર-૨૮, ૨૯ ભાવાર્થ - તે મહાત્માને પરિણતિની વૃદ્ધિ કેમ થઈ ? એમાં યુક્તિ આપતાં કહે છે – તે મહાત્માનું પરિણતિની વૃદ્ધિ કરે તેવું સ્વભાવપણું જ છે તેથી તે મહાત્માને પરિણતિની વૃદ્ધિ થઈ.
આનાથી એ ફલિત થાય કે ઘણા જીવો ઘણા ભવો સુધી ધર્મ સેવીને કોઈક ભવમાં ચૌદ પૂર્વધર થાય, અવધિ આદિ જ્ઞાનની પ્રાપ્તિ કરે તેથી નિર્મળ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનને પણ પ્રાપ્ત કરે. એટલું જ નહિ પણ ઉપશમ શ્રેણી ઉપર ચઢીને ઉપશાંત વીતરાગ થાય. તે મહાત્માએ વીતરાગના સુખનું સાક્ષાત્ વેદન કર્યું છે. તેના જેવું શ્રેષ્ઠ સુખ સંસારી કોઈ જીવોને નથી છતાં પ્રમાદને વશ થાય તો ફરી દુર્ગતિઓમાં પણ જઈ શકે છે. પરંતુ જે મહાત્માનું ભવ્યત્વ તે પ્રકારનું પરિપાક દશાને પામેલ છે, જેથી શુભતર પરિણતિની વૃદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પ્રમાદને પ્રાપ્ત કર્યા વગર અધિક અધિક ગુણની વૃદ્ધિ માટે જ યત્ન કરે છે તેઓના તે પ્રકારના સ્વભાવને કારણે તેઓનો પાત થતો નથી પણ અંતરંગ પરિણતિની વૃદ્ધિ થાય છે. ૨૮/૪૭૧૫ અવતરણિકા - જિગ્યું – અવતારણિતાર્થ :વળી –
સૂત્ર
प्रभूतोदाराण्यपि तस्य भोगसाधनानि, अयत्नोपनतत्वात् प्रासङ्गिकत्वादभिष्वङ्गाभावात् कुत्सिताप्रवृत्तेः शुभानुबन्धित्वादुदारसुखसाधनान्येव बन्धहेतुत्वाभावेन T/ર૬/૪૭ર // સૂત્રાર્થ :
પ્રભૂત ઉદાર પણ તેનાં ભોગસાધનો છે; કેમ કે અયત્નથી ઉપનતપણું છે, પ્રાસંગિકપણું છે, અભિવંગનો અભાવ છે, કુત્સિતની પ્રવૃત્તિ છે, શુભાનુબંઘીપણું હોવાથી બંધહેતુત્વનો અભાવ હોવાને કારણે ઉદારસુખસાધનો જ છે તેઓના ભોગના સાધનો અત્યંત સુખનાં સાધનો જ છે. I/ર૯/૪૭૨ ટીકા -
“પ્રભૂતાનિ' પ્રપુરા “તારણ' વઘાનિ, વિં પુનરાવારૂપાળોતિ “પિ'શબ્દાર્થ, “તા' पूर्वोक्तजीवस्य ‘भोगसाधनानि' पुरपरिवाराऽन्तःपुरादीनि, उदारसुखसाधनान्येवेत्युत्तरेण योगः, कुत ?