________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૯
૧૪૭ इत्याह –'अयत्नोपनतत्वात्, अयत्नेन' अत्युद्गाढपुण्यप्रकर्षोदयपरिपाकाक्षिप्तत्वात् तथाविधपुरुषकाराभावेन 'उपनतत्वाद्' ढौकितत्वात्, तदपि कुत ? इत्याह –'प्रासङ्गिकत्वात्' कृषिकरणे पलालस्येव प्रसङ्गोत्पनत्वात्, एतदपि अभिष्वङ्गाभावात्', भरतादीनामिव निबिडगृद्ध्यभावात्, अयमपि 'कुत्सिताप्रवृत्तेः' कुत्सितेषु नीतिमार्गोत्तीर्णेषु भोगसाधनेष्वप्रवृत्तेः, इयमपि 'शुभानुबन्धित्वात्' मोक्षप्राप्तिनिमित्तार्यदेशदृढसंहननादिकुशलकार्यानुबन्धविधायकत्वात्, किमित्याह'उदारसुखसाधनान्येव', 'उदारस्य' अन्यातिशायिनः सुखस्यैव शरीरचित्तालादरूपस्य 'साधनानि' जनकानि, न त्विहलोकपरलोकयोरपि दुःखस्य, अत्रैव तात्त्विकं हेतुमाह-'बन्धहेतुत्वाभावेन, बन्धस्य' कुगतिपापहेतोरशुभकर्मप्रकृतिलक्षणस्य ‘हेतुत्वं' हेतुभावः प्रक्रान्तभोगसाधनानामेव तस्याभावेन, इदमुक्तं भवति - प्रभूतोदाराण्यपि भोगसाधनानि बन्धहेतुत्वाभावादुदारसुखसाधनान्येव तस्य भवन्ति, बन्धहेतुत्वाभावश्चायत्नोपनतत्वादिकादुत्तरोत्तरहेतुबीजभूताद्धेतुपञ्चकादिति ।।२९/४७२॥ ટીકાર્ય :
પ્રમૂનિ .... ખ્યાતિ પ્રભૂત-પ્રચુર, ઉદાર=શ્રેષ્ઠ કોટિના, તેને=પૂર્વમાં કહેલા જીવને ભોગસાધનો છે=નગર, પરિવાર અને અંત પુરાદિ ભોગસાધનો છે, ઉદાર સુખસાધનો જ છે એ પ્રમાણે ઉત્તરની સાથે=સૂત્રના પશ્ચાદ્ભાગ સાથે સંબંધ છે. કેમ ઉદાર સુખસાધનો જ છે ? એથી કહે છે –
અયત્ન ઉપનતપણું છે અયત્નથી અર્થાત્ અતિ ઉગાઢ પુણ્યપ્રકર્ષના ઉદયના પરિપાક વડે આલિપ્તપણું હોવાથી તેવા પ્રકારના પુરુષકારના અભાવથી ઉપનતપણું છે=ભોગની લાલસાવાળા જીવો જે પ્રકારના પ્રચુર પ્રયત્નથી ભોગો મેળવે છે તેવા પ્રકારના પ્રયત્ન વગર પ્રાપ્તપણું છે. તે પણ કેમ છે ?–અયત્નથી ભોગસાધનો પણ કેમ પ્રાપ્ત થયા છે ? એથી કહે છે – પ્રાસંગિકપણું હોવાથીeખેતી કરવામાં ઘાસની જેમ પ્રસંગથી ઉત્પાપણું હોવાથી અયત્નથી ઉપલત છે એમ અવય છે. આ પણ=પ્રાસંગિક પણ, ભોગની પ્રાપ્તિ કેમ છે? એથી કહે છે –
અભિવંગનો અભાવ હોવાથી=ભરતાદિની જેમ ગાઢ વૃદ્ધિનો અભાવ હોવાથી પ્રાસંગિક ભોગવી પ્રાપ્તિ છે એમ અવય છે.
આ પણ અભિવૃંગનો અભાવ પણ, કેમ છે? એથી કહે છે – કુત્સિતમાં અપ્રવૃત્તિ હોવાથી=નીતિમાર્ગથી ઉત્તીર્ણ એવાં કુત્સિત ભોગસાધનોમાં અપ્રવૃત્તિ હોવાથી અભિળંગનો અભાવ છે, એમ અવય છે. આ પણ કુત્સિતમાં અપ્રવૃત્તિ પણ, કેમ છે? એથી કહે છે –