________________
૧૦૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૭૧, ૭૨ સુત્રાર્થ :
એ દષ્ટાંત માત્ર છે. ll૭૧/૪૩૮ll ટીકા -
‘ત્તિ' વિતરમવેતર તિ વધુ તત્રિદર્શનમાત્ર દાત્ત વ વનઃ ૭૨/૪૩૮ ટીકાર્ચ -
ત્તિ' વેવઃ || એ=ઈતરની જેમ ઈતર એ, જે કહેવાયું સૂત્ર-૭૦માં કહેવાયું, તે દષ્ટાંત માત્ર છે-કેવલ દષ્ટાંત જ છે. અર્થાત્ સંપૂર્ણ સમાનતા નથી. II૭૧/૪૩૮ ભાવાર્થ:
પૂર્વસૂત્રમાં કહ્યું કે જે ભાવસાધુ સંસારથી અત્યંત ભય પામેલા છે, ઉપદેશના આલંબન વગર સહજ રીતે પોતાની શક્તિના પ્રકર્ષથી બાહ્ય સંયમની સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે એટલું જ નહિ પણ તે તે સંયમની સર્વ ઉચિત પ્રવૃત્તિકાળમાં તે મહાત્મા અંતરંગ પણ સંયમનો પરિણામ દઢ-દઢતર થાય તે રીતે ઉપયુક્ત થઈને તે તે ક્રિયાઓ કરે છે, તેથી સંયમ સતત સ્થિર-સ્થિરતર થાય છે તેવા મહાત્માઓ અસમંજસ પ્રવૃત્તિ કરવા અસમર્થ છે=સંયમ સ્થિર ન થાય તેવી ક્રિયામાત્ર કરે તેવા નથી. તેમાં દૃષ્ટાંત આપ્યું કે જે ભાવસાધુ નથી તે કદાચ સંયમની બાહ્ય ક્રિયા યથાર્થ કરતા હોય તો પણ અંતરંગ સંયમનો પરિણામ થાય તે રીતે ભાવથી સંયમની પ્રવૃત્તિ કરતા નથી અર્થાત્ ભાવથી સમંજસ પ્રવૃત્તિ કરવા સમર્થ નથી તેમ ભાવસાધુ પણ અસમંજસ પ્રવૃત્તિ કરવા સમર્થ નથી. તે દૃષ્ટાંત દૃષ્ટાંતમાત્ર છે, નિયત વ્યાપ્તિ નથી; કેમ કે દ્રવ્યસાધુ પણ. પાછળથી ઉપદેશાદિના બળથી ક્યારેક અંતરંગ પ્રયત્નવાળા બને તો ભાવથી સમંજસ પ્રવૃત્તિ કરવાવાળા બની શકે, પરંતુ ભાવથી યતિ એવા સાધુ ક્યારેય પણ અસમંજસ પ્રવૃત્તિ કરવા સમર્થ બનતા નથી. માટે પૂર્વસૂત્રમાં આપેલું દૃષ્ટાંત દષ્ટાંત માત્ર છે. II૭૧/૪૩૮ાા અવતરણિકા :
ગત વાદ – અવતરણિકાર્ય :
આથી જ પૂર્વસૂત્રમાં કહ્યું કે સૂત્ર-૭૦માં આપેલું દષ્ટાંત દગંત માત્ર છે. આથી જ, કહે છે – સૂત્રઃ
ન સર્વસનેન TI૭૨/૪રૂા.
સૂત્રાર્થ :
સર્વસાધર્મેના યોગથી દષ્ટાંત નથી. ll૭૨/૪૩૯ll