________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૩, ૧૪
સૂત્ર :
ગુરુસદાયસંવત્ ||૧૩/૪૬।।
સૂત્રાર્થ
મહાન સહાયની સંપત્તિ પ્રાપ્ત કરે છે=ભૂતકાળના ઉત્તમ પુણ્યને કારણે અને વર્તમાન ભવમાં વિવેક હોવાને કારણે ઉત્તમ ગુરુ આદિની સહાયતાને પ્રાપ્ત કરે છે. ૧૩/૪૫૬॥
--
ટીકા ઃ
‘તુર્વી’ સર્વોષવિતત્વેન મહતી ‘સહાયાનાં’ ગુરુર∞ાવીનાં ‘સંપત્’ સંપત્તિ: ।।૨/૪।।
સૂત્ર :
૧૩૩
ટીકાર્થ :
‘તુર્થી’ સંપત્તિઃ ।। ગુર્વી=સર્વ દોષ વિકલપણું હોવાને કારણે, મહાન એવી સહાય કરનારા પુરુષોની પ્રાપ્તિ=ગુરુગચ્છાદિની પ્રાપ્તિ, થાય છે. ।।૧૩/૪૫૬॥
ભાવાર્થ ઃ
વળી, તે મહાત્માઓ ભૂતકાળમાં ધર્મ સેવીને આવેલા હોવાથી અને વર્તમાન ભવમાં મહા વિવેકસંપન્ન, નિર્મળ પ્રજ્ઞાવાળા હોવાથી સંસારના ઉચ્છેદનું પ્રબળ કારણ બને તેવા સર્વ દોષોથી રહિત એવા ઉત્તમ ગચ્છમાં સંયમ ગ્રહણ કરે છે જ્યાં ગુરુ અને ગચ્છવર્તી અન્ય સાધુઓ અપ્રમાદ ભાવથી જિનવચન અનુસાર ધર્મને સેવીને આત્મહિત સાધી રહ્યા હોય છે. આવા ઉત્તમ સહાયક ગુરુ અને ગચ્છને પ્રાપ્ત કરીને તેઓ વિશેષ રીતે આત્મહિત સાધી શકે છે. II૧૩/૪૫૬ના
અવતરણિકા :
ततश्च -
અવતરણિકાર્થ :
અને તેથી=ઉત્તમ સહાયક એવા ગુરુ-ગચ્છાદિની પ્રાપ્તિ હોવાથી -
સાધુ સંયમાનુષ્ઠાનમ્ ||૧૪/૪૭||
=
સૂત્રાર્થ :- -
સુંદર સંયમનાં અનુષ્ઠાનને પાળે છે. ।।૧૪/૪૫૭।।