________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૩, ૨૪
૧૪૧.
– ૧૪૧
સૂત્રાર્થ -
વળી સર્વ-સૂત્ર-લ્માં બતાવ્યું તે સર્વ, વિશિષ્ટતા હોય છે દેવભવના ઉત્તરમાં પ્રાપ્ત થયેલા મનુષ્યભવમાં સર્વ વિશિષ્ટતર હોય છે. પર૩/૪ ટીકા - प्रागुक्तादतिविशिष्टं पुनः सर्वम् 'अत्यन्तनिरवद्यं जन्म' [सू० ४५२] सुन्दररूपादि [सू० ४५३] ર૩/૪૬૬ાા ટીકાર્થઃ
પ્રભુતિવિશિષ્ટ.... સુરપાહિ . પૂર્વમાં બતાવ્યું તેનાથી અતિવિશિષ્ટ વળી ‘સર્વ અત્યંત નિરવધ જન્મ' (મૂ. ૪૫ર). “સુંદર રૂપ આદિ' (મૂ. ૪૫૩) હોય છે. ર૩/૪૬૬ ભાવાર્થ
જે મહાત્માઓ શુદ્ધ સંયમ પાળીને વિધિપૂર્વક અનશન કરીને દેવગતિમાં ગયા છે તેઓને સૂત્ર-૯માં કહ્યું તે પ્રમાણે વિશિષ્ટ દેશ આદિમાં જન્મની પ્રાપ્તિ થાય છે અને તે મનુષ્યભવમાં તે મહાત્માઓ ફરી સંયમ ગ્રહણ કરીને પૂર્વ કરતાં પણ વિશિષ્ટ પ્રકારના સંયમનું પાલન કરીને દેહત્યાગ કરે છે, જેથી પૂર્વના દેવભવ કરતાં પણ વિશિષ્ટ પ્રકારના દેવભવની પ્રાપ્તિ થાય છે. ત્યાંથી ચ્યવ્યા પછી ફરી મહાત્મા મનુષ્યભવમાં આવે છે ત્યારે તેઓનો જન્મ સૂત્ર-૯માં બતાવ્યા પ્રમાણે વિશિષ્ટ દેશ, વિશિષ્ટ કાલ આદિમાં થાય છે અને તે વિશિષ્ટ દેશ, વિશિષ્ટ કાલ આદિ સૂત્ર-૯માં બતાવ્યા તેના કરતાં પણ વિશિષ્ટતર સુંદર હોય છે જેથી તે મનુષ્યભવમાં સર્વ પ્રકારનું પૂર્વ કરતાં પણ અતિશયવાળું બાહ્ય અને અંતરંગ સુખ હોય છે. Il૨-૨૩/૪૬૫-૪૬ના
અવતરણિકા :
कुत एतदित्याह - અવતરણિતાર્થ :
કેમ આ છે ?-પૂર્વના મનુષ્યભવ કરતાં વર્તમાનના મનુષ્યભવમાં વિશિષ્ટતર દેશકુલ આદિતી પ્રાપ્તિ થઈ છે એ કેમ છે ? એથી કહે છે –
સૂત્ર :
क्लिष्टकर्मविगमात् ।।२४/४६७ ।।