________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સુત્ર-૩, ૪
૧૧૯
સૂત્રાર્થ :
ત્યાં બે પ્રકારના લમાં, અનંતર ફળ=ધર્મનું તત્કાલ ફળ, ઉપદ્રવનો નાશ છે. Il૩/૪૪૬ll ટીકા :
'तत्र' तयोर्मध्ये 'अनन्तरफलं' दर्श्यते, तद्यथा 'उपप्लवहासः, उपप्लवस्य' रागद्वेषादिदोषोद्रेकનક્ષસ્થ ‘હાસ:' પરિળિ: ગારૂ/૪૪૬ાા ટીકાર્ચ -
તત્ર'પરિળિઃ | ત્યાં=બે પ્રકારના ફલમાં અનંતર ફળ બતાવાય છે. તે આ પ્રમાણે – ઉપપ્લવનો હાસ=રાગ-દ્વેષાદિદોષતા ઉકરૂપ ઉપદ્રવની પરિહાની. અ૩/૪૪૬ ભાવાર્થ :
જે મહાત્માઓ પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારના ધર્મનાં સ્વરૂપનું સમ્યફ અવધારણ કરે છે અને પોતાની શક્તિનું સમાલોચન કરીને સ્વભૂમિકા અનુસાર દઢ પ્રણિધાનપૂર્વક ધર્મ સેવે છે તે મહાત્માઓને તે ધર્મના સેવનકાળમાં અંતરંગ રીતે જે રાગાદિ પરિણતિરૂપ દોષો હતા તે ક્ષીણ ક્ષીણતર થાય છે, કેમ કે જિનવચન અનુસાર સેવાયેલો ધર્મ અંતરંગ રીતે જિનતુલ્ય થવાના વ્યાપારને પ્રવર્તાવીને અવશ્ય તે તે ભૂમિકાના રાગાદિનો ઉચ્છેદ કરે છે, તેથી ચિત્તની સ્વસ્થતારૂપ અંતરંગ સુખ ઉત્પન્ન થાય છે, જે ધર્મના સેવનનું તાત્કાલિક ફલ છે. I૩/૪૪વા
અવતરણિકા :
તથા –
અવતરણિકાર્ય :
અને –
સૂત્ર :
भावैश्वर्यवृद्धिः ।।४/४४७ ।। સૂત્રાર્થ :
ભાવઐશ્વર્યની વૃદ્ધિ અનંતર ફલ છે. I૪/૪૪૭થી ટીકા :
'भावैश्वर्यस्य' औदार्यदाक्षिण्यपापजुगुप्सादिगुणलाभलक्षणस्य 'वृद्धिः' उत्कर्षः ।।४/४४७।।