________________
૯૩
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૬૬ ટીકા :
चारित्रिणां परिणतचारित्राणां 'तस्य' चारित्रपरिणामस्य 'साधनानि' यान्यनुष्ठानानि गुरुकुलवासादीनि तानि विषयो यस्य स तथा, 'तुः' पुनरर्थे, 'उपदेशः' प्रवर्तकवाक्यरूपो यः शास्त्रेषु જીતે , “પ્રતિપતિ' પ્રતિપતનશીનો વડલો' વરિત્રપરિમો વર્તત, ત ? ત્યાદ – 'कर्मवैचित्र्यात्,' विचित्राणि हि कर्माणि, ततस्तेभ्यः किं न संभाव्यते?, यतः पठ्यते - “कम्माइं नूणं घणचिक्कणाई कढिणाई वज्जसाराई । Iક્યં પિ પુરિસં પંથાગો ઉપૂરું નૈતિ પારદ્દ ” [ ] [कर्माणि नूनं घनचिक्कणानि कठिनानि वज्रसाराणि । ज्ञानाढ्यमपि पुरुषं पंथात् उत्पथं नयन्ति ।।१।।] ततः पतितोऽपि कदाचित् कस्यचित् चारित्रपरिणामः तथाविधाकर्षवशात् पुनरपि गुरुकुलवासादिभ्यः सम्यक्प्रयुक्तेभ्यः प्रवर्त्तत इति तत्साधनोपदेशो ज्यायानिति ॥६६/४३३।। ટીકાર્ય :
વારિત્રિનાં .... ચાયનિતિ . વળી, ચારિત્રીના પરિણત ચારિત્રીના, તેના ચારિત્રપરિણામના, સાધનરૂપ જે ગુરુકુલવાસાદિ અનુષ્ઠાનો તે વિષય છે જેને તે તેવોકતસ્રાધતઅનુષ્ઠાનવિષયવાળો એવો, પ્રવર્તક વાક્યરૂપ જે ઉપદેશ છે તે શાસ્ત્રોમાં કહેવાયો છે, જે કારણથી પ્રતિપાતી=પ્રતિપતન સ્વભાવવાળો, આચારિત્રપરિણામ, વર્તે છે. કેમ ચારિત્રનો પરિણામ પ્રતિપાતી છે ? એથી કહે છે – કર્મોનું વિચિત્ર છે=વિચિત્ર કર્યો છે, તેનાથી શું સંભવતું નથી ? અર્થાત્ પ્રતિપાત સંભવે છે. જે કારણથી કહેવાય છે –
ખરેખર ઘન, ચીકણાં, કઠિન, વજસાર કર્યો છે (તેથી) જ્ઞાનથી યુક્ત પણે પુરુષને પંથથી ઉત્પથમાં લઈ જાય છે. પર૧૬માં )
તેથી તેવા પ્રકારના આકર્ષતા વશથી દઢ પ્રયત્ન ન કરે તો પાત કરાવે તેવા પ્રકારના આકર્ષતા વશથી, પડેલો પણ ક્યારેક કોઈકતો ચારિત્રતો પરિણામ ફરી પણ સમ્યક્તયુક્ત એવા ગુરુકુલવાસ આદિથી પ્રવર્તે છે–ચારિત્રનો પરિણામ પ્રગટ થાય છે એથી તેના સાધનનો ઉપદેશ ઉચિત છે. II૬૬/૪૩૩il ભાવાર્થ :
અવતરણિકામાં શંકા કરેલ કે ચારિત્રના પરિણામવાળા મુનિ અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે તો