________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૬૩, ૬૪
ભાવાર્થ :
સૂત્ર-પકમાં કહ્યું કે અકાલ સુક્ષ્મ ભાવથી ચારિત્રના પરિણામના પ્રવૃત્તિકાલનું સાધન નથી. વળી, ભાવથી જીવને ચારિત્રનો પરિણામ થયો છે તેને અકાલ સુક્ય હોતું નથી એમ પ્રસ્તુત સૂત્રમાં કહ્યું, તેથી એ પ્રાપ્ત થાય કે ભાવથી ચારિત્રની પ્રાપ્તિનું કારણ પણ અકાલ સુક્ય નથી અને ભાવથી ચારિત્રના પ્રાપ્તિકાલમાં પણ અકાલ સુક્ય નથી. માટે અકાલ સૂજ્ય આત્મકલ્યાણ માટે લેશ પણ ઉપયોગી નથી.
જેમ સમ્યક્તની આચરણા, દેશવિરતિની આચરણા પરંપરાએ ચારિત્રનું કારણ છે માટે મોક્ષ માટે ઉપયોગી છે અને ભાવથી ચારિત્રની પ્રાપ્તિના કાલમાં વર્તતો અસંગનો પરિણામ પણ મોક્ષનું કારણ છે માટે ઉપયોગી છે જ્યારે અકાલ સુક્ય તો ભાવથી ચારિત્રના પરિણામમાં બાધક છે અને ભાવથી ચારિત્રના પરિણામની પ્રાપ્તિનું કારણ પણ નથી, તેથી અકાલ સુક્ય સર્વથા વર્જન કરવા યોગ્ય છે. li૬૩/૪૩ell અવતરણિકા -
પુત ? ત્યદિ – અવતરણિતાર્થ:કેમ ચારિત્રપરિણામ પરિણત થયે છતે અકાલ સુક્ય નથી ? એથી કહે છે –
સૂત્રઃ
तस्य प्रसन्नगम्भीरत्वात् ।।६४/४३१।। સૂત્રાર્થ:
તેનું ચારિત્રપરિણામનું, પ્રસન્નપણું અને ગંભીરપણું હોવાથી ચારિત્રકાળમાં અકાળ સુક્ય નથી એમ પૂર્વનાં સૂત્ર સાથે સંબંધ છે. II૬૪/૪૩૧II ટીકા -
'तस्य' चारित्रपरिणामस्य 'प्रसन्नत्वात्', शारदसमयसरःसलिलवत्, तथा 'गम्भीरत्वात्' महासमुद्रમધ્યવત્ II૬૪/૪રૂા . ટીકાર્ય :
ત' .. મહાસમુદ્રમધ્યવત્ છે તેનું ચારિત્રપરિણામનું, પ્રસન્નપણું હોવાથી=શરદઋતુના કાળમાં સરોવરના પાણીની જેમ નિર્મળપણું હોવાથી અને ગંભીરપણું હોવાથી=મહાસમુદ્રના મધ્યની જેમ ઊંડાણપણું હોવાથી ચારિત્રના પરિણામમાં અકાલ સુક્ય નથી એમ અવય છે. I૬૪/૪૩૧II