________________
૩૭
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૨૩, ૨૪ પ્રકારની રુચિરૂપ સ્વભાવપણું હોવાથી, ચારિત્રીનું માર્ગાનુસારીપણું છે એમ અન્વય છે. |૨૩/૩૦|| ટીકા -
‘તથા' તત્કાર માનુરૂપત્નેન યા ‘ત્તિઃ' શ્રદ્ધા તતૂપત્થાત્ ાર૩/૨૨૦ ટીકાર્ય :
‘તથા' ... દૂપત્થાત્ ા તે પ્રકારે માર્થાનુસારીપણારૂપે જે રુચિ શ્રદ્ધા તરૂપપણું હોવાથી ચારિત્રીમાં માર્ગાનુસારીપણું છે એમ અવય છે. ૨૩/૩૯ ભાવાર્થ
જેઓને સંસારનું વાસ્તવિક સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે, તેથી સંસારમાં ચાર ગતિના પરિભ્રમણથી અત્યંત ભય પામેલા છે અને સંસારથી પર અવસ્થાની પ્રાપ્તિનું એક કારણ જીવની અસંગ પરિણતિ છે તેવો સ્થિર નિર્ણય છે અને તે અસંગ પરિણતિને પ્રગટ કરવાના ઉપાયને બતાવનાર જિનવચન છે, તેથી જિનવચનના પરમાર્થને જાણવા માટે અને જાણીને તે અનુસાર ઉદ્યમ કરીને જિન થવાની અત્યંત રુચિ જેઓમાં વર્તે છે તેઓ તેવા પ્રકારની રુચિના સ્વભાવવાળા છે જે તેઓની રુચિ અંતરંગ રીતે મોક્ષમાર્ગમાં જ પ્રવૃત્તિ કરાવે છે, તેથી તે મહાત્માઓ જે કાંઈ યત્ન કરે છે તે સર્વ રત્નત્રયીની વૃદ્ધિનું કારણ બને છે, તેથી ચારિત્રીમાં માર્ગાનુસારીભાવ છે. Il૨૩/૩ળા અવતરણિકા -
एतदपि - અવતરણિતાર્થ - આ પણ=તેવા પ્રકારની રુચિરૂપ સ્વભાવપણું પણ, ચારિત્રીને કેમ છે? એથી કહે છે –
સૂત્ર :
શ્રવણ પ્રતિપત્તે સાર૪/રૂ9 || સૂત્રાર્થ : -
શ્રવણાદિ થયે છતે, પ્રતિપતિ હોવાથી=અનાભોગથી થયેલી વિપરીત પ્રવૃત્તિનું શાસ્ત્રથી શ્રવણ થયે છતે, ઉચિત પ્રવૃત્તિ કરવાનો પરિણામ હોવાથી, તેવા પ્રકારની રુચિરૂ૫ સ્વભાવપણું છે એમ પૂર્વસૂત્ર સાથે અન્વય છે. ll૨૪/૩૯૧II.