________________
૪૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૨૮, ૨૯ સૂત્રાર્થ -
આ જ=ભાવના જ, પ્રધાન મોક્ષનો હેતુ છે. ll૨૮/૩લ્પા ટીકા -
‘નેવ' માવના પ્રધાનં ‘નિઃશ્રેયસા' નિર્વાણદેતુઃ ર૮/રૂબા ટીકાર્ય :
મેવ'.. નિર્વાહેતુઃ || આ જ=ભાવના જ, પ્રધાન=સર્વ કારણોમાં મુખ્ય, વિશ્રેયસનું અંગ છે નિર્વાણનો હેતુ છે. ૨૮/૩૯૫ા ભાવાર્થ :
જે યોગીઓ ભગવાનના શ્રુતજ્ઞાનના પરમાર્થનો બોધ કરે છે ત્યારપછી તે બોધથી આત્માને અત્યંત વાસિત કરે છે જેના કારણે તે શ્રુતજ્ઞાનના પરમાર્થનો સ્પર્શાત્મક બોધ થાય છે તે કર્મની ઉપાધિથી રહિત જીવના વાસક પરિણામરૂપ ભાવનાજ્ઞાન છે. આ ભાવનાજ્ઞાન જ મોક્ષનાં સર્વ કારણોમાં મોક્ષનું પ્રધાન કારણ છે; કેમ કે ભાવનાજ્ઞાન પરિણત આત્માને બાહ્ય પદાર્થો ન સ્પર્શે તેવો જીવનો નિરુપાધિક પરિણામ સ્કુરાયમાન થાય છે જે ઉત્તર ઉત્તર વૃદ્ધિ પામીને વીતરાગમાં વિશ્રાંત થાય છે અને અન્ય સર્વ અનુષ્ઠાનો ભાવનાજ્ઞાનની નિષ્પત્તિ દ્વારા જ કેવળજ્ઞાનનું કારણ છે. આથી મોક્ષનાં સર્વ કારણોમાં પ્રધાન કારણ ભાવનાજ્ઞાન જ છે. ૨૮/૩લ્પા અવતરણિકા:
एतदपि कुत ? इत्याह - અવતરણિયાર્થ:
આ પણ=મોક્ષના કારણમાં ભાવના જ પ્રધાન છે એ પણ, કેમ છે? એથી કહે છે – સૂત્રઃ
एतत्स्थैर्याद्धि कुशलस्थैर्योपपत्तेः ।।२९/३९६ ।। સૂત્રાર્થ -
આના થૈર્યથી ભાવનાના સ્વૈર્યથી, સ્પષ્ટ કુશલ આચરણાના ધૈર્યની ઉપપતિ હોવાથી ભાવનાજ્ઞાન જ મોક્ષનું પ્રધાન કારણ છે. ll૨૯/૩૯૬ll ટીકા - 'एतस्या' भावनायाः 'स्थैर्यात्' स्थिरभावात् 'हिः' स्फुटं 'कुशलानां' सकलकल्याणाचरणानां ઘેર્યસ્થ ૩૫પત્તઃ' ઘટનાન્ ર૧/૩૧દ્દા