________________
૫૩
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૩૬, ૩૭ આલોકના ઉપસર્ગને પ્રધાન કરીને પરલોકના હિતની ઉપેક્ષા કરતા નથી. અને ભાવનાજ્ઞાનસંપન્ન પણ જે મુનિ તે પ્રકારની અંતરંગ શક્તિ પોતાનામાં ન જણાય તો હિંસક પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા અર્થે વૃક્ષાદિ ઉપર ચડે છે, તેથી જે પ્રવૃત્તિથી એકાંતે પોતાનું અને પરનું કલ્યાણ થાય તેવી ઉચિત પ્રવૃત્તિ જ ભાવનાજ્ઞાનસંપન્ન યોગીઓ કરે છે. આથી જ નંદિષેણ મુનિ પોતાની ભૂમિકા અનુસાર માર્ગશ્રદ્ધાન આદિના આરોપણરૂપ ઉપકારમાં યત્ન કરતા હતા જે યત્નથી અવશ્ય સ્વ અને પરનો ઉપકાર થાય છે. I39/૪૦૩
અવતરણિકા :
निगमयन्नाह -
અવતરણિકાર્ચ - નિગમન કરે છે – ભાવાર્થ
સૂત્ર-૨૬ અને ૨૭માં કહ્યું કે સર્વત્ર ઉચિત અનુષ્ઠાન જ શ્રેય છે; કેમ કે ઉચિત અનુષ્ઠાનનું ભાવનાપ્રધાનપણું છે, તેથી તે કથનનો હવે ફલિતાર્થ બતાવતાં કહે છે – સૂત્ર :
इति मुमुक्षोः सर्वत्र भावनायामेव यत्नः श्रेयान् ।।३७/४०४ ।। સૂત્રાર્થ:
એથી=ઉચિત અનુષ્ઠાન ભાવનાપ્રધાન છે એથી, સર્વત્ર સર્વ કૃત્યો વિષયક ભાવનામાં, જ મોક્ષના અર્થી જીવોનો સાધુનો, યત્ન શ્રેયકારી છે. [૩૭/૪૦૪ ટીકા -
તિ' વિમુક્યુ: “મુમુક્ષો ' ય “સર્વત્ર' કૃત્યે ‘મવિનાયમેવ' નક્ષUTયાં ‘યત્ન ' માહ યાન પ્રશઃ iારૂ૭/૪૦૪ ટીકાર્ય :
ત્તિ'.... પ્રશઃ આ રીતે=ઉપરમાં વર્ણન કર્યું એ પ્રકારની યુક્તિ હોવાથી, મુમુક્ષનો સાધુનો. સર્વ કૃત્ય વિષયક ઉક્તલક્ષણવાળી ભાવનામાં જ ય=આદર, પ્રશસ્ય છે. ૩૭/૪૦૪ ભાવાર્થ :સૂત્ર-૨૬-૨૭માં કહ્યું એ પ્રમાણે ભાવનાજ્ઞાનથી ઉચિત અનુષ્ઠાન થાય છે જે, એકાંતે કલ્યાણનું કારણ