________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૩૮, ૩૯
પપ પછી સ્વભૂમિકા અનુસાર નિયોની દૃષ્ટિથી તેના પારમાર્થિક સ્વરૂપનો ઊહ કરીને ચિંતાજ્ઞાન પ્રાપ્ત કરે છે. ચિંતાજ્ઞાનના ઉત્તરભાવિ ભાવનાજ્ઞાન પ્રગટે છે અને ભાવનાજ્ઞાનનો નિસર્ગથી જ તેવો સ્વભાવ છે કે તે જીવમાં વર્તતા રાગાદિ દોષોને સતત ક્ષીણ-ક્ષીણતર કરે, તેથી મોક્ષના અર્થી જીવ માટે મોક્ષના ઉપાયભૂત રાગાદિના ક્ષય અર્થે ભાવનાજ્ઞાનમાં જ ઉદ્યમ કરવો ઉચિત છે. Im૩૮૪૦પા અવતરણિકા :
अथ भावनाया एव हेतुमाह - અવતરણિકાર્ય :
હવે ભાવનાના જ હેતુને કહે છે – ભાવાર્થ :
ભાવના જ્ઞાનની ઉત્પત્તિનો હેતુ શું છે? એને સ્પષ્ટ કરે છે, જેથી ભાવનાજ્ઞાનના અર્થી સાધુ તેમાં ઉદ્યમ કરી શકે –
સૂત્ર :
वचनोपयोगपूर्वा विहितप्रवृत्तिोनिरस्याः ।।३९/४०६।। સુવાર્થ -
આનું ભાવનાાનનું, યોનિ ઉત્પત્તિસ્થાન, વચનના ઉપયોગપૂર્વક વિહિત પ્રવૃત્તિ છે. li૩૯૪૦૬ll ટીકા :
'वचनोपयोगः' शास्त्रे इदमित्थं चेत्थं चोक्तमित्यालोचनारूपः 'पूर्वो' मूलं यस्याः सा तथा, का इत्याह-'विहिते' प्रत्युपेक्षणादौ प्रवृत्तिर्विहितप्रवृत्तिः 'योनिः' उत्पत्तिस्थानम् 'अस्याः' भावनाया ભાવનાના ચેત્યર્થ રૂ8/૪૦દ્દા ટીકાર્ય :
‘વણનોપયો:' માવનારાનસ્થત્યર્થ | વચનઉપયોગ શાસ્ત્રમાં આ આ કૃત્ય, આ રીતે અને આ રીતે આ રીતે કરવાનું અને આ રીતે નહીં કરવાનું, કહેવાયું છે એ પ્રકારના આલોચનરૂપ વચનનો ઉપયોગ પૂર્વ છે=ભૂલ છે જેને તે તેવી છે=વચનઉપયોગ પૂર્યા છે. વચનઉપયોગપૂર્વા શું છે ? એથી કહે છે – વિહિતમાં પ્રત્યુપેક્ષણાદિમાં, પ્રવૃત્તિ એ વિહિત પ્રવૃત્તિ આની ભાવનાજ્ઞાનની, યોનિ છેઃઉત્પત્તિનું સ્થાન છે. ૩૦/૪૦૬