________________
-
૪૧
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૨૭, ૨૮ સૂત્રાર્થ -
તેનું ઉચિત અનુષ્ઠાનનું, ભાવનાસારપણું હોવાથી સદા શ્રેયકારી છે એમ અન્વય છે. I/ર૭/૩૯૪ll ટીકાઃ
'भावना' निरुपाधिको जीववासकः परिणामः, ततो भावना 'सारं' प्रधानं यत्र तत्तथा, तद्भावस्तत्त्वं તસ્મ, “તશ' પિતાનુષ્ઠાનચ ર૭/૩૧૪ ટીકાર્ય :
ભાવના'. ચિતાનુષ્ઠાન | ભાવના=નિરુપાધિક જીવવાસક પરિણામ. ત્યારપછી=ભાવનાનો અર્થ કર્યા પછી, ભાવતાસારનો સમાસ સ્પષ્ટ કરે છે –
ભાવના છે સાર=પ્રધાન, જેમાં તે તેવું છે=ભાવનાસારવાળું છે. તભાવ=ભાવતાસારપણું, તેના કારણે તેનું ઉચિત અનુષ્ઠાનનું, શ્રેયપણું છે, એમ અવય છે. Im૨/૩૯૪મા ભાવાર્થ -
કર્મની આંશિક ઉપાધિથી મુક્ત થઈને જીવનો આત્માને વાસક પરિણામ તત્ત્વથી આત્માના સ્વરૂપનો વાસક પરિણામ, એ ભાવના છે અને ભાવના પ્રધાન જેમાં હોય તે ભાવનાસાર અનુષ્ઠાન કહેવાય. ઉચિત અનુષ્ઠાન હંમેશાં આત્માના નિરુપાધિક એવા અસંગભાવને આત્મામાં પ્રગટ કરવાને અનુકૂળ યત્ન સ્વરૂપ છે, તેથી તે ઉચિત અનુષ્ઠાનથી આત્મા સ્વભૂમિકા અનુસાર સમભાવના પરિણામથી આત્માને વાસિત કરે છે, તેથી આઘભૂમિકાવાળા જીવો આદ્યભૂમિકાના અનુષ્ઠાનથી આદ્યભૂમિકાના સમભાવને પ્રાપ્ત કરે છે અને જેમ જેમ સમભાવની શક્તિનો સંચય થાય છે તેમ તેમ ઉત્તર ઉત્તરની ભૂમિકાનાં ઉચિત અનુષ્ઠાન સેવીને ઉત્તર ઉત્તરના સમભાવને પ્રાપ્ત કરે છે, તેથી ઉચિત અનુષ્ઠાન જીવના નિરુપાધિક વાસક પરિણામરૂપ છે જે ઉત્તર ઉત્તરના ભાવોથી વાસિત કરીને વીતરાગતામાં વિશ્રાંત થનાર છે માટે ઉચિત અનુષ્ઠાન સર્વત્ર શ્રેય છે. ૨૭/૩૯૪ અવતરણિકા -
भावनामेव पुरस्कुर्वत्राह - અવતરણિતાર્થ :ભાવનાને જ પુરસ્કાર કરતા=ભાવનાના જ મહત્વને બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
સૂત્ર :
રૂયમેવ પ્રધાન નિઃશ્રેયસ
ર૮/રૂTT