________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૩૦, ૩૧
૪૫ ભગવાનના શાસનમાં જ્ઞાન ત્રણ પ્રકારનાં છે. શાસ્ત્રવચનથી શાબ્દબોધની મર્યાદાથી જે યથાર્થ બોધ થાય તે શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન પ્રગટ્યા પછી સ્યાદ્વાદની સૂક્ષ્મ યુક્તિથી તેનું ચિંતન કરવામાં આવે ત્યારે તે તે નયદૃષ્ટિથી પદાર્થનો સૂક્ષ્મ માર્ગાનુસારી બોધ થાય છે તે ચિંતાજ્ઞાન સ્વરૂપ છે. ચિંતાજ્ઞાનના ઉત્તરમાં ભાવનાજ્ઞાન પ્રગટે છે. જે જ્ઞાનમાં તે તે નયદૃષ્ટિથી જે જિનવચનનો બોધ થયેલો તે સર્વ બોધમાં ભગવાનની આજ્ઞા જ પ્રધાન છે તેવો સ્થિર અધ્યવસાય પ્રગટે છે જે ભાવનાજ્ઞાન સ્વરૂપ છે, તેથી ભાવનાજ્ઞાનસંપન્ન પુરુષ સ્વભૂમિકા અનુસાર ઉચિત પ્રવૃત્તિ સમ્યફ કરી શકે તેવા બોધવાના છે. તેથી તેઓનો બોધ એ પરમાર્થથી બોધ છે, જે બોધના બળથી તેઓ જે કોઈ પ્રવૃત્તિ કરે છે તે સર્વ પ્રવૃત્તિ યોગનિરોધને અનુકૂળ આત્માના વૈર્યભાવનું કારણ બને છે. ll૩૦૩૯ળા અવતરણિકા -
एतदेव व्यतिरेकतः साधयन्नाह - અવતરણિકાર્ય :
આને જ=ભાવનાજ્ઞાન જ પરમાર્થથી જ્ઞાન છે એને જ, વ્યતિરેકથી એના સિવાય અન્ય જ્ઞાન જ્ઞાન નથી એ પ્રકારના વ્યતિરેકથી સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – સૂત્ર :
न हि श्रुतमय्या प्रज्ञया भावनादृष्टज्ञातं ज्ञातं नाम ।।३१/३९८ ।। સૂત્રાર્થ :
જે કારણથી ભાવનાજ્ઞાનથી દષ્ટ અને જ્ઞાત એવા અતીન્દ્રિય પદાર્થો ઋતમય પ્રજ્ઞાથી જ્ઞાત નથી જ, તે કારણથી મોક્ષમાર્ગની પ્રવૃત્તિનું કારણ એવું જ્ઞાન ભાવનાજ્ઞાન જ છે, અન્ય નહિ એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. [૩૧/૩૯૮II. ટીકાઃ
ર' નવ દિ' ચસ્મા “શ્રુતમથ્યા' પ્રથમજ્ઞાનપયા 'પ્રજ્ઞા' વૃધ્યા મૂતથા રજભૂતિયા વા, 'भावनादृष्टज्ञातम् भावनया' भावनाज्ञानेन 'दृष्टं' सामान्येन 'ज्ञातं' च विशेषेण भावनादृष्टज्ञातं वस्तु 'ज्ञातम्' अवबुद्धं भवति, 'नामे ति विद्वज्जनप्रकटमेतत्, अयमभिप्रायः-यादृशं भावनाज्ञानेन वस्तु दृश्यते ज्ञायते च न तथा श्रुतज्ञानेनेति ।।३१/३९८॥ ટીકાર્ય :
ર” નવ . શ્રુતજ્ઞાનેનેતિ | કિજે કારણથી, ભાવનાથી દષ્ટ અને જ્ઞાત=ભાવનાજ્ઞાન વડે સામાન્યથી જોવાયેલું અને વિશેષથી જ્ઞાત એ ભાવનાદષ્ટ જ્ઞાત વસ્તુ મૃતમય પ્રજ્ઞાથી કર્ણભૂત