________________
G
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧, સુત્ર-૧૦ અવતરણિકા -
તથા -
અવતરણિકાર્ય :
અને – સૂત્ર :
निरपेक्षधर्मोचितस्यापि तत्प्रतिपत्तिकाले परपरार्थसिद्धौ तदन्यसम्पादकाभावे प्रतिपत्तिप्रतिषेधाच्च ।।१०/३७७।। સૂત્રાર્થ :
નિરપેક્ષધર્મ ઉચિતને પણ જે સાધુ નિરપેક્ષયતિધર્મ સ્વીકારવાને યોગ્ય છે તેવા પણ સાધુને, તેના સ્વીકારના કાળમાં પરના પરાર્થની સિદ્ધિ હોતે છતે તેના અન્ય સંપાદકના અભાવમાં તે પ્રકારનો પરોપકાર અન્ય કરી શકે તેમ ન હોય તો સ્વીકારનો પ્રતિષેધ હોવાથી=નિરપેક્ષયતિધર્મના સ્વીકારનો શાસ્ત્રમાં નિષેધ હોવાથી, સાપેક્ષયતિધર્મ ગુરુ છે. I/૧૦/૩૭૭ી ટીકા :___ 'निरपेक्षधर्मोचितस्यापि', किं पुनस्तदनुचितस्येत्यपिशब्दार्थः, 'तत्प्रतिपत्तिकाले' निरपेक्षधर्मा
ङ्गीकरणसमये 'परपरार्थसिद्धौ' परेषां परार्थस्य' सम्यग्दर्शनादेः प्रधानप्रयोजनस्य सिद्धौ साध्यायां विषये 'तदन्यसम्पादकाभावे' तस्मात् निरपेक्षयतिधर्मोचितादन्यस्य साधोः परार्थसिद्धिसम्पादकस्याभावे 'प्रतिपत्तिप्रतिषेधाद्' अङ्गीकरणनिवारणात्, चकारो हेत्वन्तरसमुच्चये, 'तस्यैव च गुरुत्वम्' [सू० રૂ૭૩] રૂતિ સદ તિ ૨૦/૩૭૭ ટીકાર્ચ -
નિરપેક્ષ નષિતથાપિ' ... સદ રિ II નિરપેક્ષધર્મના માટે ઉચિતને પણ તેના સ્વીકારના કાળમાં=નિરપેક્ષધર્મના સ્વીકારના સમયમાં, પરપરાર્થની સિદ્ધિ હોતે છતે પર જીવોના સમ્યગ્દર્શન આદિરૂપ પ્રધાન પ્રયોજનરૂપ પરાર્થ સાધ્યનો વિષય હોતે છતે, તેના અન્ય સંપાદકના અભાવમાંગ નિરપેક્ષયતિધર્મને ઉચિત એવા તે મહાત્માથી પરાર્થસિદ્ધિ થાય એવા સંપાદક અન્ય સાધના અભાવમાં, સ્વીકારનો પ્રતિષેધ હોવાથી તેનું જ ગુરુપણું છે=સાપેક્ષયતિધર્મનું જ ગુરુપણું છે એ પ્રમાણે સૂત્ર૩૭૩ સાથે સંબંધ છે.
શ્લોકમાં 'કાર શબ્દ હેલ્વન્તરના સમુચ્ચયમાં છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૧૦/૩૭૭