________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-| અધ્યાય-૬/ સૂત્ર-૧૯, ૨૦
૩૩ સ્પષ્ટ બોધ છે, છતાં પ્રસ્તુત કોઈક બાહ્ય પ્રવૃત્તિ વિષયક વિધિનું અજ્ઞાન હોય તો કોઈક અનુચિત પ્રવૃત્તિ થાય તોપણ તે મહાત્માને વિતરાગનાં વચન અનુસાર સર્વ ક્રિયા કરવાનો રાગ છે અને અંતરંગ રીતે વીતરાગ થવાને અનુકૂળ સ્વબોધ અનુસાર યત્ન પણ કરે છે, તેથી તેવા મહાત્માને સદંધન્યાયથી અનાભોગથી પણ અંતરંગ રીતે ચારિત્રના પરિણામમાં ગમન છે, તેથી તેઓને ચારિત્ર સંભવે છે.
આશય એ છે કે જેમ આંધળો પુરુષ શાતાવેદનીયના ઉદયવાળો હોય તો તે સદંધ કહેવાય. અર્થાત્ શતાવેદનીયના ઉદયવાળો અંધ છે એમ કહેવાય અને તેવો પુરુષ કોઈક અપરિચિત સ્થાનમાં ગમન કરે ત્યારે પણ ઉચિત લોકને પૃચ્છા કરીને વ્યર્થ સ્થાનમાં ગમન વગર સુખપૂર્વક ઉચિત સ્થાને પહોંચે છે. તેમ અનાભોગમાત્રવાળા માપતુષ જેવા કોઈક મહાત્મા ગુણવાનના પારતંત્રથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરતા હોય ત્યારે ક્વચિત્ કોઈક સ્થાનમાં અનાભોગ વર્તતો હોય તોપણ ક્રિયાકાળમાં અંતરંગ રીતે તો ક્ષયોપશમભાવની વૃદ્ધિને અનુકૂળ યત્ન કરીને વીતરાગ ભાવ તરફ જતા હોય છે, તેથી તેવા મહાત્માઓને સર્વવિરતિરૂપ ચારિત્ર સંભવે છે. ૧૯૩૮ના અવતરણિકા -
अत्रैव विशेषमाह - અવતરણિકાર્ય :
આમાં જ અનભિનિવેશવાળા મહાત્માને ચારિત્ર સંભવે છે એમાં જ, વિશેષતે કહે છે – સૂત્ર :
__ अनभिनिवेशवांस्तु तद्युक्तः खल्वतत्त्वे ।।२०/३८७ ।। સૂત્રાર્થ -
તયુક્ત ચાસ્ત્રિયુક્ત મહાત્મા અતત્વમાંeભગવાનના વચનથી વિરુદ્ધ અર્થમાં, અનભિનિવેશવાળા હોય છે. ૨૦/૩૮૭ll ટીકા :
'अनभिनिवेशवान्' निराग्रहः पुनस्तद्युक्तश्चारित्रयुक्तो जीवोऽनाभोगेऽपि खलु' निश्चयेन अतत्त्वे' પ્રવનવાધિતાથૅ ર૦/૨૮ળા ટીકાર્ય -
શનપિનિવેશવાનું ... અવનવાહિતાર્થે છે તઘુક્ત ચારિત્રયુક્ત એવો જીવ અનાભોગમાં પણ નિશ્ચયથી અંતરંગ પરિણામથી, પ્રવચનબાધિત અર્થમાં અભિનિવેશવાળો હોય છે=નિરાગ્રહ હોય છે. ૨૦/૩૮ાા