________________
ધર્મ પરીક્ષાના રામ.
સુદા.
મધુકર નામે પુત્ર છે, ક્રોધી મૂરખ રિમાલ; નિજ ધરનું ધન ખાઇને, વિણસ્યા ખેતિ માલ ॥ ૧॥ એક દીન બાપે પુત્રને, મોટી કીધી રીસ, કાપ ચઢાવી ચાલીયા, ગા ગામ દશ વીશ। ૨ ।। આહીર દેશમાં આવીયા, પિપલ નામે ગામ; ધાન ખેત્રનાં આણીને, (ખલાં) કીધાં ઠામેાઠામ ।। તેને મધુકર નામને પુત્ર છે, પણ, તે દ્વેષી, મુરખ, અને રિસાલ છે, તેણે પેાતાનુ સઘળુ' ધન પણ ગુમાવીને ખેતિ આદિકના માલના પણ નાશ કર્યા ॥ ૧ ॥ એક દીવસે તેના બાપે તેના ઉપર ઘણી રીસ કરીને તેને ઠપકા આપ્યા, તેથી તે ત્યાંથી ગુસ્સે થઈને ગામા ગામ રખડતા ચાલવા લાગ્યા ! ૨ ! એવી રીતે ચાલતાં ચાલતાં આહીર નામના દેશમાં પિ'ગલ નામે ગર્ભમાં આવી પહોંચ્યા. તે ગામમાં લેાકાએ ખેતરેામાંથી જુદાં જુદાં પ્રકારનાં ધાન્યા લાવીને ખલાં કીધેલાં હતાં ૫૩૫
મધુકર કહે લેાકા ભણી, (આ) ધાન તણાં 'બાર, ઘઉં ચણા ચાળા ધણા, મગ મઠના નહીં પાર ॥ ૪ ॥ દેશ તુમારામાં સહી, નિપુન્યાં એહવાં ધાન; દેશ અમારે એહવાં, નિપજે ફેલ પાન ૫ ૫ ૫ મરી લવીંગ ને એલચી, શ્રીફલ કેળાં દ્રાખ; અનેક વસ્તુ ઉપજે, આંબા કેરી શાખ॥ ૬ ॥ ત્યાં જઈ મધુકર લેાકાને કહેવા લાગ્યા કે, હું લેાકેા તમારા દેશમાં જેમ ઘઉં, ચણા, ચાળા, મગ તથા મઠ વિગેરે ધાન્યા પાર્ક છે, તેમ અમારા દેશમાં સેપારી, પાન, મરી, લવીંગ, એલચી, શ્રીલ, કેળાં, દ્રાખ, આંખા વિગેરે અનેક ચીજો જથાખધ પાકે છે. ॥ ૪ ॥ ૫ ॥ ૬ ॥
(૧૯)
વાત મધુકરની સુણી, અચરિજ પામ્યા લાક, એક કહે નવી માનીએ, જે બાલે તે ફેાક શાણા પટેલ તલાટી એમ કહે, એહુને કીજે કેમ, ઢાકાર તેડી પૂછીએ, કશું કહેશે જેમ॥૮॥ એવી રીતની મધુકરની વાત સાંભળીને લેકે આશ્ચર્ય પામીને કહેવા લાગ્યા કે, અમે તારી વાત બીલકુલ માનીએ નહીં, તું તેા જે ખેલે છે તે જુઠ્ઠું છે ! છા ત્યાર પછી પટેલ તલાટી વિગેરે વિચારવા લાગ્યા કે, આ જુઠા મેલા માણસને સજા કરવા વાસ્તે ઠાકેારની સલાહ લઇ તે કહે તેમ સજા કરવી ॥ ૮ !!
કાપ કરી ઢાકાર કહે, ખાડે ધાલા એહ, છેદા નાફ પટેલ કે', તલાટી બાલે તેહ ॥ ૯ ! હાથ પાય છેા પરા, ટા બાલા લેાક; તેહ રાખવેા નવિ ઘટે, કલ મૂકે ફાક ૫ ૧૦ ॥ પછી ઠાકારે (ગામના રાજાએ) ક્રેાધ કરીને હુકમ ક્રમાળ્યે! કે, એને હેડમાં ઘાલેા; વળી પટેલ કહે કે, તેનું નાક કાપા, અને તલાટી કહે કે એના હાથ પગ કાપી નાખા, એ માણસ જુઠા આલે છે, એને રાખવા ચગ્ય નથી; એવી રીતે લાક તેનાપર જીરું, કલક દેવા લાગ્યા ! ૯ ૫ ૧૦ ॥