________________
(૧૮)
ખડ ૧ લા.
અમે એકાકી પરદેશી લેાકરે, જે બેાલુ તે સર્વે થાએ ફાકરે; સગાં સાજન નહીં ઈહાં કાયરે, તે અમારા સાખી કાણુ હૈાયરે. ૧૪ બ્રાહ્મણ સહુ બાલ્યા તેણેિ વારરે, તુમે ખેદ્ર ભાઈ દેવ કુમારરે, સાચી વાત કહેજે નિરધારરે, ક્યાં પુરાણુ સાચાં (સરદારરે । ૧૫ ।। અમે તે આ નીચ કામ કરનાર છીએ, માટે વાદ કરવામાં અમારી તે હિં‘મતજ કેમ ચાલે? વળી બળવાન સાથે વિવાદ કરવાથી વિખવાદ પણ વધી પડે ! ૧૩ ૫ વળી અમે અહીં એકાકી અને પરદેશી, તેથી જે કઇ ખેલીએ, તે સઘળું વ્યર્થ જાય, વળી અહીં અમારાં કાઇ સગાં વહાલાં પણ નહીં, માટે અમારી સાખ પણુ કાણુ પુર? ॥ ૧૪ ॥ ત્યારે સઘળા બ્રાહ્મણા કહેવા લાગ્યા કે, તમે તે બન્ને ફાઇ દેવકુમાર લાગેા છે, માટે સાચી વાત કરો કે, કયાં પુરાણા સર્વથી ઉત્તમ છે? ૧૫ ન્યાય નિતિ માચી કા વાતરે, અસત્ય ભાંખ્યાથી હાશે ધાતરે; મનાવેગ કહે સાંભળેા વાચરે; ધાત હૈાએ બેાલતાં સાચરે ॥ ૧૬ ॥ સાળ મૂઠીઓ નર કહ્યા એકર, સાચ બાલ્યાથી પામ્યા ઠેકરે; ગરદન ઉપર સાળ મુઠ ખાધીરે, તે નર નીત રહ્યા તીહાં બાંધીરે. ૧૭ દ્વિજ સધલા તવ કહે કર જોડરે, અમને સાંભળવાના છે કાડરે; સાળ મૂઠીયા નર તણી વાતાર, સાચ બાલ્યાથી કેમ પામ્યા ધાàારે.૧૮ માટે ન્યાય અને નિતિની વાત કરો, જો અસત્ય ખેલશેા તા તમારૂ' મૃત્યુ થશે. એવુ' સાંભળી મનાવેગ કહેવા લાગ્યું કે, ભાઇએ ! સાચુ. એલવાથીજ મૃત્યુ થાય છે. ૫ ૧૬ ॥ એક સેાળ મૂડીએ નામૈ માણસ હતા, તેને સાચુ ખેલવાથી ગરદન ઉપર સાળ મૂઠીને માર પડ્યા, તેમજ તેને અધિખાને રહેવુ પડયુ ॥ ૧૭ ॥ એવુ' સાંભળી બ્રાહ્મણા કહેવા લાગ્યા કે, તે સાળ મૂઠીઆ માણસે સાચું ખેલવાથી કૅમ માર ખાધે તે અમાને સાંભળવાની ઘણી ઈચ્છા છે માટે સભળાવા ॥ ૧૮ મનાવેગ બાલ્યા ગુણવતરે, મલબાર દેશ દેશામાં સતરે, મંગલપુર નામે છે ગામરે, વૃક્ષ વાડીએ કરી અભિરામરે। ૧૯ ॥ અગર તગર ઉંચા છે તાલરે, શ્રીફલ ફેફલ સ તમાલરે; મરી લવીંગ સહકારનાં ઠામરે, ધનવંત લેાક વસે તેણે ગામરે ૫રના ભમર નામે કુણબી છે એકરે, રૂ૫ણી નામે નાર સુવિવેકરે; પેહેલા ખડનો પાંચમી ઢાલરે, તેમજય કહે થઇ ઉજમાલરે ॥૨૧॥ ત્યારે મનાવેગ કહેવા લાગ્યા કે, હે ગુણવતા, એક મલખાર નામે ઉત્તમ દેશ છે, ત્યાં વૃક્ષ અને વાડીએએ કરી શાભાયમાન મગલપુર નામે નગર છે ! ૧૯ ॥ ત્યાં અગર, તગર, તાલ, શ્રીપૂલ, ફસ સેપારી, તમાલ, મરી, લવીંગ તથા આંખાનાં વૃક્ષા ઠેકાણે ઠેકાણે છે, તથા ત્યાંનાં લાકા પણ ઘણા ધનવત છે ! ૨૦ u ત્યાં ભ્રમર નામે એક કણુખી રહે છે, તેને રૂપણી નામે સ્ત્રી છે, એવી રીતે પેહેલા w‘ડની પાંચમી ઢાળ શ્રી નેમવિજય મહારાજે આનદ સહિત કહી ॥ ૨૧ ૫