________________
(૧૬)
ખડ ૧લ. બ્રાહ્મણે ઘણું સંશયમાં પડી તેઓને વારંવાર નમસ્કાર કરવા લાગ્યા, અને એવી રીતે ભગતિ કરતાં પણ તેઓને તેની સમજ પડી નહીં ! ૯ છે
વિપ્ર એક બે તિહાં, સઘળા દીસે મૂઢ, પ્રસુતિ કરે છે તમે ઘણી, ગુણ નવી જાણે ગૂઢ છે ૧૦ | વિષ્ણુ રૂપ જગ એ નહીં, શંખ ચક્રનવી પાસ; ઈશ્વરનું રૂપ કેમ કહે, ત્રિશુલ ત્રિલોચન તાસ ૧૧. ચાર વેદ બ્રહ્મા મુખે, અજ્ઞાની તમે
લોક સુભ શણગારે દેખીયા, કાષ્ટ ઉપાડે થોક છે ૧૨ વળી એટલામાં એક બ્રાહ્મણ બોલી ઉઠયે કે, તમે સઘળા મૂઢ છે, કંઈ પણ ગુણ જાણ્યા વિના ખાલી તેઓને નમસ્કાર કરે છે કે ૧૦ છે એ વિષ્ણુનું રૂપજ ન હેય, કારણ કે એમની પાસે શંખ કે ચક્ર કશું નથી. તેમ વળી મહાદેવ પણ કયાંથી હેય, કારણ કે મહાદેવને તે ત્રિશુલ તેમ ત્રણ આંખ હોય ! ૧૧ છે વળી આ બ્રા પણ હાય નહીં, કારણ કે બ્રહ્માને તે ચાર વેદો મેઢે હોય છે, વળી તેમને આભુષણ યુક્ત જોઈ તમેએ શંકા કરી માટે તમે સઘળા અજ્ઞાની છે, એ તે લાકડાને ભારે ઉપાડવા વાળા છે ! ૧૨ ) .
ढाल पांचमी. આ ચિત્રસાલી આ સુખ સજ્યારે, જે મન માને તે કરે લજજારે. એ દેશી. અકલ સરૂપી દીસે છે એહરે, કરીને વિચાર પૂછશું તેરે સાચ જૂઠનું પારખું કીરે, નહીંતર એઓને દેશોટ દીજેરે છે ૧ . બ્રાહાણ સઘળા બોલ્યા વાણુ, કવણ નગરીથી આવ્યા જીરે કવણુ જાતિનાં છે તુમે ભાઈ, કિશુ કારણ આવ્યા રૂપ બનાઈને ારા કવણું ધરમ કરો છો સારરે, કવણ શાસ્ત્ર ભણ્યા ગુણ ધારરે;
વાદ કરે અમનું નિધારરે, તો અમ ઉપજે હરખ અપાર ૩ આ કેઈ અકલ સ્વરૂપ છે, માટે એમને પૂછીને પરીક્ષા કરશે, અને જે અજ્ઞાની જણાશે તે તેઓને દેશવટ્ટે આપીશું ૧ પછી સઘળા બ્રાહ્મણે તેઓને પુછવા લાગ્યા કે, હે ભાઈઓ તમે કયા નગરથી, અને શા વાસ્તે અહીં આવ્યા છે, તથા તમારી જાતિ શું છે? કે ૨છે તમારો ધર્મ કર્યો છે, તમે કયું શાસ્ત્ર ભણ્યા છે, અને જો તમે અમારાથી વાદ કરશે, તે અમને અત્યંત આનંદ થશે. ૩
મનોવેગ કહે સાંભળો વિખરે, અમે છીએ કબાડી ક્ષીપ્રરે, વાદ કહો કેમ કીજે તુમસુરે, તમે સદ્દ આવ્યા મળીને અમસુરા ન્યાય પુરાણની નવી જાણું વાતરે, ધરમાધરમની ન બુઝુ તારે; રાનમાંહે રોઝડા જેમ જીવરે, તે સરિખા અમે શું સવરે છે ૫છે દ્વિજવર તવ પાનલ થાએરે, જે નવી જણે તુમે બે કાંએરે; તે ઘંટાને કેમ કીધ નાદરે, ભેરી વજાડી પાડ્યો તુમ સાદરે છે !