________________
ચૌદ ગુણસ્થાન
૨૩
આ ત્રણેય ભાવાળા પ્રણામાદિ જ સંશુદ્ધ ચિત્ત ગણાય છે.
સત્તાકવિત્ર પરત્(કાલચિત્ત) ભાવગી એવા ભાવાચાર્ય, ભાવ-ઉપાધ્યાય, ભાવ–સાધુ, ભાવ—તપસ્વી વગેરે પ્રત્યે પણ શુભભાવસંપન ભક્તિ-ભાવભર્યું વિશુદ્ધ કુશળ ચિત્ત જેવું..તે બીજું ગબીજ છે.
અહીં દ્રવ્યાચાર્યાદિને નિષેધ કર્યો છે. કેમ કે તેઓ ખોટા રૂપિયા જેવા છે. જેમને વટાવવા જતાં કેડીની કિંમત તો ઊપજતી જ નથી પણ કેટલીક વાર તો ભારે મુશ્કેલીમાં મુકાઈ જવું પડે છે. ધાતુ બેટી અને છાપ બેટી, અથવા ધાતુ ખેટી અને છાપ સાચી. આ બે ય પ્રકાર બનાવટી રૂપિયાના છે. આ બે ય દ્રવ્યલિંગીઓની સેવા વગેરે નિષ્ફળ હોવાથી તેમની સેવામાં ઉધત થવું ન જોઈએ. અન્યથા અધર્મની જ પુષ્ટિ થાય. એગી આત્માઓ એવા દાંભિક દ્રવ્યલિંગી તરફ આદરભાવ બતાવતા નથી, કેમ કે તેઓ સ્વયં વિશુદ્ધભાવના પુજારી છે, કેવળ દ્રવ્યના નહિ. માટે જ દ્રવ્ય-ભાવ ઊભયથી સાધુને અથવા ભાવથી સાધુને તેઓ માન્ય કરે છે. આવા મુનિઓની તેઓ વિનમ્રભાવે સેવા કરે છે. તેમને આહાર-ઔષધાદિનું દાન કરે છે.
સહજ ભદ્રેગઃ સંસારની અસારતાને જાણીને તેના તરફને અરુચિભાવ હ. ઈષ્ટ વિયેગાદિ આર્તધ્યાનના નિમિત્તે પ્રાપ્ત થતાં સંસાર ઉપર ઘણાને નફરતભાવ જાગી જાય છે. પરંતુ તેવા નફરતભાવની અહીં વિવક્ષા નથી. પરંતુ અહીં તે સંસારનાં વિવિધ પાસાંએનું અનિત્યાદિ ભાવના દ્વારા દર્શન કરીને સંસાર માત્ર ઉપર અરુચિભાવ વિવક્ષિત છે. ટૂંકમાં સાંસારિક સમગ્ર સુખે પ્રત્યે પણ સહજ બની ગએલે ઉદ્વેગ એ જ ગ-બીજ છે. આવા સાહજિક ભકૅગ માટે ૧૨ ભાવનાનુ પુનઃ પુનઃ ચિન્તન અત્યન્ત અનિવાર્ય છે, તેનાથી જ જગતનું વાસ્તવિક સ્વરૂપ નજરે ચડી જાય છે. અને સંસારની નરી નિર્ગુણતાનું દર્શન થતાં તેના તરફ જે સૂગ ઉત્પન્ન થાય છે તે સાહજિક બની જાય છે. દુઃખ પ્રત્યેને જ ઉગ-ભાવ સુખ પ્રાપ્ત થતા ટળી જાય છે. કેમ કે દુખથી ત્રાસેલો સંસારના સુખને તે સારું માની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org