________________
ચૌદ ગુણસ્થાન
ગયું હાય છે. હા; જેએમાં તમેવશ૨' રૂપ ઉત્તેજક તત્ત્વ નથી તેના સશય તા સાંયિક મિત્વ માં પવસાન પામી જ જાય.
૧૦૦
સંશય પણુ સદનના વિષયમાં, જૈનદશનના વિષયમાં, જૈન. દનના કાઈ એકાદ તત્ત્વના વિષયમાં, એક પત્તુ કે એક વાકયમાં એમ અનેક રીતે પડે છે માટે તેના અનેક પ્રકારે પડે છે.
(૫) અનાલાગિક મિથ્યાત્વ : આ મિથ્યાત્વ જ્ઞાનના અભાવ. રૂપ છે. એટલે નિગોદાદિ જીવા આ મિથ્યાત્વવાળા કહેવાય છે.
આ પાંચ મિથ્યાત્વમાં ૧૩. આભિકહિક અને ૩જુ આભિનિવેશિક એ એ વિપરીત આગ્રહ=કાગ્રહરૂપ ડાવાર્થી ભીષણુ ભત્રપરંપરાનું કારણુ ાવાથી બહુ ખતરનાક મિથ્યાત્વ છે. જ્યારે આાકીના ૩ તેવા
ખતરનાક નથી.
એ ૩ મિથ્યાત્વવાળાને તા ગુર્વાદિ ચૈાગ મળતાં જ માગે આવી જવાનુ બની શકે છે. વળી આ ત્રણેયમાં કદાગ્રહ ન હોવાર્થી તેનાથી કર—ભવ પરંપરા પણ ચાલતી નર્યાં.
આ વિપસમુદ્ધિ (અ.તત્ત્વમાં તત્ત્વ બુદ્ધિ આદિ રૂપ) જેટલી ખતરનાક છે તેટલા ખતરનાક સશય કે અનવ્યવસાય (જડતાથી મેધના અભાવ) નથી.
અહીં પાંચ પ્રકારના મિથ્યાત્વનું વિવેચન પુછુ થાય છે. આ પાંચે ય પ્રકારમાંથી કાઈ પણ પ્રકારના મિથ્યત્વવાળા જીવ પહેલે ગુણસ્થાને જ હોય છે, તેમ જ પુર્વ કહ્યા તે લૌકિક ધ્રુવ-ગુરુગત મિથ્યા. ત્વવાળા જીવ ૧ લે ગુણસ્થાને જ હોય છે. જ્યારે લેાકાત્તર દેવ-ગુરુગત મિથ્યાત્વવાળે જીવ ૪ થા ગુણસ્થાને પણ હોઇ શકે છે. પરંતુ તેનું તે સમ્યક્ત્વ શુદ્ધ-નિરતિચાર કહેવાતું નથી.
હવે આપણે વ્યવહાર સમ્યક્ત્વ સંબંધિત ૬૭ ભેઢે જોઈ લઈએ. આ ૬૭ ભેટ્ટાવાળુ સમ્યક્ત્વએ જ શુદ્ધ વ્યવહાર સમ્યક્ત્વ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org