________________
૧૮૪
ચૌદ ગુણસ્થાન
ઉત્તર ગુણને અંગીકાર કરે તે વ્રતધારી શ્રાવકને ૭ મિ પ્રકાર થાય અને પૂર્વે કહ્યા મુજબ અવિરત શ્રાવકને ૮ મો પ્રકાર થાય. ૬. ભંગ : કરવું- કરાવવું– અનુમોદન– ત્રિવિધ
મન-વચન – કાયા - ત્રિવિધ. કરવું, કરાવવું, અનુમોદવું એ ૩ (કિયારૂપ હેવાથી) કરણ કહેવાય. અને તેના સાધનભૂત (ાજક) મન-વચન-કાયા હોવાથી એ ૩ ને વેગ કહેવાય. ૧ લો ભંગ : ઉત્તરભંગ = ૧. દ્વિવિધ-ત્રિવિધ. હિંસાદિ કરવી નહિ, કરાવવી નહિ—મનથી, વચનથી કાયાથી - દ્વિવિધ
ત્રિવિધ અહીં હિંસાદિની અનુમોદનાને ત્યાગ કરીતે ન. કેમ કે ગૃહસ્થને પુત્રાદિ પરિવાર રૂપ પરિગ્રહ હોય છે. તેના ઉપરની ૩ પ્રકારમાંની છેવટે સંવાસાનુમતિ નામની અનુમોદના પણ હોય જ છે. તે અનુમોદના પણ દૂર થાય ત્યારે તે સર્વવિરત બની જાય છે. (આ અંગે પૂર્વે વિચાર થઈ ગયેલ છે.)
આમ પુત્રાદિ પરિવાર વગેરે પણ જે પા૫વૃત્તિ કરે તેની અનુમોદના પાપના અનિષેધરૂપ, ઉપભેગરૂપે કે સહવાસરૂપે પણ લાગી જ જાય છે. એટલે કે શ્રાવકને હિંસાદિ અનમેદનાનું પચ્ચ. ન હવાથી દ્વિવિધ-ત્રિવિધ પચ્ચ. જ હોઈ શકે. કિન્તુ ત્રિવિધ– ત્રિવિધ” પચ્ચ. ન હોય. યદ્યપિ શ્રી ભગવતીસૂત્રમાં શ્રાવકને પણ વિવિધ-ત્રિવિધ પચ્ચ કહ્યું છે પરંતુ તે કઈક જ શ્રાવકને હોવાથી અહીં તેની વિવક્ષા કરવામાં આવી નથી. કેઈ દીક્ષાભિલાષી શ્રાવકને પુત્રાદિના પાલન માટે ઘરવાસની ફરજ પડે ત્યારે તે શ્રાવક ૧૧ પ્રતિમાને અંગીકાર કરે તે તેને ત્રિવિધ-ત્રિવિધ પચ્ચ. હેઈ શકે છે, અથવા તે કઈ શ્રાવક સ્વયંભૂરમણ સમુદ્રના માછલાના માંસનું કે હાથના દાંત કે ચિત્તાના ચામડાનું પચ્ચ. કરે તે તે પચ્ચ. ત્રિવિધ ત્રિવિધ” હોઈ શકે છે. અથવા કેઈ ગૃહસ્થ વિશિષ્ટ નિવૃત્ત અવસ્થામાં સ્કૂલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org