________________
૨૫૪
ચૌદ ગુણસ્થાન
પૂર્વે દીક્ષાની યેગ્યતા જણાવી. હવે ગુરુની ગ્યતા જોઈએ. કેમ કે ગ્ય આત્મા એગ્ય ગુરુ પાસે દીક્ષા લે તે જ શુદ્ધ વ્યવહાર નયથી યતિ કહેવાય છે. * ગુરુ તરીકેની ચોગ્યતા
દીક્ષા લેવાની બધી યોગ્યતાવાળા જેણે (૧) વિધિપૂર્વક દીક્ષા લીધી હેય (૨) ગુરુચરણોની સેવા કરી હેય (૩) જેના વતે અખંડિત્ હેય (૪) વિધિપૂર્વક જેણે નિત્ય સિદ્ધાંતને અભ્યાસ કર્યો હેય. (૫) એથી અતિનિર્મળ બંધ થવાથી જે તત્વજ્ઞાતા બન્યા હોય (૬) જેમના વિકાર શાન્ત પડ્યા હોય (૭) ચતુર્વિધ સંઘ ઉપરના વાત્સલ્યવાળા હોય (૮) સર્વજીવહિતચિન્તક હોય (૯) આદેય વચનવાળે હેય (૧૦) ભિન્ન પ્રકૃતિવાળા જેને અનુસરીને સંભાળી શકે તે હોય (૧૧) ગભીર હોય (૧૨) ઉપસદિ પરાભવ પ્રસંગે પણ ખેદ ન કરતે હાય (૧૩) પરના કષાયાદિને શાન્ત કરવાની શક્તિવાળે હાય (૧) સૂત્ર તથા અર્થને સમજાવનાર વ્યાખ્યાતા હેય (૧૫) પિતાના ગુરુએ જેને ગુરુપદ રમાયું હેય.
આ ૧૫ ય ગુણવાળા ઉત્તમ ગુરુ કહેવાય. તેમાંથી ૪-૫ ગુણ -ચતુર્થાશ) હીન મધ્યમ કહેવાય અને અડધા ગુણ ઓછાવાળે યતિ કે ગુરુ જઘન્ય કોટિના સમજવાં.
પંચવસ્તુ ગ્રન્થમાં કહ્યું છે કે અવસર્પિણીકાળના પ્રભાવે ઉપરના -ગુણમાં એક-બે–ત્રણ ગુણ ઓછા હેય અર્થાત્ ગુણેની બહુમતિ અસ્તિત્વ ધરાવતી હોય તે ગુરુ કે શિષ્ય ગ્ય સમજવા.
આથી પણ આગળ વધીને વર્તમાનકાળમાં ઉચિત ગુરુનું સ્વરૂપ જણાવતાં ત્યાં કહ્યું છે કે, “જે (૧) ગીતાર્થ હાય (૨) કુતવેગી (સાધુની કરણને જાણ) હેય (૪) ગ્રાહણાકુશળ શિષ્યને અનુષ્ઠાનાદિ શીખવાડવા વગેરેમાં કુશળ) હોય (૫) શિષ્યના સ્વભાવને અનુસરવા "પૂર્વક (અનુવર્તક) તેના ચારિત્રની રક્ષા કરતે હોય તે પણ અપવાદમાર્ગે "દીક્ષા આપવા માટે યોગ્ય સમજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org