Book Title: Chaud Gunsthan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 355
________________ ૩૪૨ ચૌદ ગુણસ્થાન અવશ્ય મુક્તિપ્રદ બને છે. આ જ કારણે ૧૨ ય તપમાં સૌથી મહત્વની પ્રાયશ્ચિત્ત નામને તપ કહેવામાં આવ્યો છે. આ યતિધામ તીર્થની અવિચિછન્ન પ્રવૃત્તિનું કારણ બને છે, ઉપદેશાદિ પરાર્થી દ્વારા અનેકને ઉપકારક બને છે અને એ રીતે પરોપકારરૂપ પિતાના કર્તવ્યની પણ પૂર્ણાહુતિ થાય છે. આમ સવ–પરને ઉપકારક હોવાથી આ ધર્મ અવશ્યમેવ મુક્તિદાયક બને છે. હવે સંક્ષેપમાં નિરપેક્ષયતિધર્મનું સ્વરૂપ વિચારીને સાધુ ધર્મનું વિવેચન પૂર્ણ કરીશું. ]]] [ ] U]]]]]\ ]GLI] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362